Abtak Media Google News

 આઇપીએલમાં આજના મેચ રેફરી દ્વારા પરીક્ષણ કર્યા બાદ મેચ કેટલા વાગ્યે શરૂ થશે તે અંગેની માહિતી મળશે.

આઇપીએલ : રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી ડેરડેવિલ્સ વચ્ચે મેચમાં રસાદને કારણે મોડી શરૂ થશે છે. રાજસ્થાને 7 મેચમાં 3 વિજય મેળવ્યા છે. જ્યારે દિલ્હી 8 મેચમાંથી ફક્ત 2 મેચમાં જીત મેળવવામાં શફળ થયું છે. દિલ્હીએ પ્લેઓફની રેસમાં ટકી રહેવા કોઈપણ ભોગે જીતવું જ પડશે. બંને ટીમોનો પોતાની છેલ્લી મેચમાં પરાજય થયો હતો.

હાલમાં વરસાદને કારણે મેચમાં રૂકાવટ જોવા મળી છે અને લઈને દર્શકોમાં ખુબજ હલચલ જોવા મળી રહી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.