Abtak Media Google News

 

ગીર જંગલ વિસ્તારમાંથી પ્રસાર થતી રાવલ નદીનું પાણી લાખો ક્યુસેક પાણી દરીયામાં જતુ અટકાવવામાં આવે તો હજારો ધરતી પુત્રોને પીયતનુ પાણી મળી રહે

 

ગીર ગઢડા તાલુકા જંગલ માંથી  આવેલ રાવલ નદિ નુ પાણી કેનાલ દ્વારા. સાહિ નદી તેમજ બેડીયા રોડ પર આવેલ ધિવાઈ મા આપવામાં આવે તો ગીર ગઢડા તાલુકાના હજારો ખેડૂતો ને પાણીની સમસ્યાનો અંત લાવી શકાય જો વાત કરવામાં આવે તો રાવલ નદી ગીર જંગલ માંથી પસાર થઈ  સીખલ કુબા ડેમ જે રાવલ ડેમ તરીકે ઓળખાય છે ગીર જંગલ વિસ્તારમાં થી પ્રસાર થતી રાવલ નદીનુ પાણી લાખો ક્યુશેક પાણી દરીયામા જતુ અટકાવવામાં આવે તો હજારો ધરતી પુત્રો ને પીયત નુ પાણી મળી રહે

રાવલ નદી નુ પાણી વર્ષ દરમિયાન લાખો ક્યુશેક પાણી દરીયા મા જતુ હોય છે તેને અટકાવી નગડિયા ગામ મા સાહિ નદી માં કેનાલ અથવા ભુગળા નાખી રાવલ નુ પાણી સાહિ મા નાખવા મા આવે તો ગીર ગઢડા તેમજ ઉના દરીયા કાંઠા વિસ્તારના નગડિયા અંબાડા સણોસરી ઉગલા જુના ઉગલા વાજડી વાજડી ભાચા કંચારી ખીલાવડ જેવા ધણા ગામો પણ પીવા તેમજ પીયતના પાણીનો કાયમી માટે અંત લાવી શકાય રાવલ નદિ સાહિ નદી નુ અંતર ફક્ત એક કિલોમીટર નુજ છે ત્યારે ફક્ત એક ચેકડેમ બનાવવામા આવે તો ત્રણ નદીઓ ને એક સાથે જોડિ સકાય રહી વાત ધિવાઈની તો રાવલ નદિ થી તેનુ અંતર પણ ફક્ત 2 કિમીનુ છે  ગુજરાત સરકાર નર્મદા નદીનુ પાણી આખા ગુજરાતમાં લાવી શકે તો રાવલ નદીનુ લાખો ક્યુશેક પાણી દરીયા મા જતુ રહે છે તેના પર કામ ક્યારે કરશે

રાવલ નદી નુ પાણી વર્ષ દરમિયાન લાખો ક્યુશેક પાણી દરીયા મા જતુ હોય છે તેને અટકાવી નગડિયા ગામ મા સાહિ નદી માં કેનાલ અથવા ભુગળા નાખી રાવલ નુ પાણી સાહિ મા નાખવા મા આવે તો ગીર ગઢડા તેમજ ઉના દરીયા કાંઠા વિસ્તારના ગામોમાં પણ પીવા તેમજ પીયત ના પાણી નો કાયમી માટે અંત લાવી શકાય રાવલ નદિ સાહિ નદી નુ અંતર ફક્ત 500 મીટર નુજ છે ત્યારે ફક્ત એક ચેકડેમ બનાવવામા આવે તો ત્રણ નદીઓ ને એક સાથે જોડિ સકાય

રહી વાત ધિવાઈ ની તો રાવલ નદિ થી તેનુ અંતર પણ ફક્ત 2. કિમી નુ છે ગુજરાત સરકાર નર્મદા નદી નુ પાણી આખા ગુજરાતમાં લાવી શકે તો રાવલ નદી નુ લાખો ક્યુશેક પાણી દરીયા મા જતુ રહે છે તેના પર કામ ક્યારે કરશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.