Abtak Media Google News

ઇમ્યુનીટી વધારવા દિનચર્યા ઋતુ ચર્યો પ્રકૃતિ ચર્યા ખુબ જ જરુરી છે : ડો. આશિષ પટેલ

કોઇપણ વસ્તુ, વ્યકિત, વાતાવરણ કે પરિસ્થિતિ અનુકુળ ન આવતા એલર્જી રૂપે બહાર આવે છે

 

અબતક, રાજકોટ

‘અબતક’ નો લોકપ્રિય કાર્યક્રમ આયુર્વેદ આજે નહિ તો કયારે ?? માં રાજકોટ વૈદ્ય સભા ન ડો. કેતન ભિમાણી અને ડો. આશિષ પટેલ દ્વારા એલર્જી ના કારણો અને આયુર્વેદિક ઉપાય ની વિશેની વિશેષ માહીતી પ્રસ્તુત કરતો કાર્યક્રમ તાજેતરમાં જ ‘અબતક’ ચેનલ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્ય હતો જેનો સંક્ષિપ્ત અહેવાલ અહી રજુ કર્યો છે. આ માહીતીસભર આ કાર્યક્રમને બહોળો પ્રતિસાદ મળ્રયો છે.

પ્રશ્ર્ન:- એલજીર્ર્ એટલે શું?

જવાબ:- કોઇ વસ્તુ, વ્યકિત વાતાવરણ કે પરિસ્થિતિ સહન ના કરી શકીએ એટલે તેને એલર્જી કહી છીએ જે શરીરને અનુકુળ નથી આવતુ દુ:ખદાયી છે એટલે એલર્જી કહે છે.

પ્રશ્ર્ન:- એલર્જી કયા પ્રકારની છ તેવી રીતે અસર થાય છે?

જવાબ:- એલર્જી મા મોટા પ્રમાણે ખંજવાળની એલર્જી મુત્યત્વે છે.

પ્રશ્ર્ન:- એલર્જીમાં શું શું થઇ શકે છે.

જવાબ:- નાની એલર્જી શારીરીક, માનસિક, સામાજીક અને આગળ જતા આર્થિક રીતે પણ હેરાન કરતી હોય છે.

સામાન્ય  લોકો કફએ એલર્જી ને કારણે જ થાય છે. ઋતુ મા થતો ફેરફારને કારણે વારંવાર શરદી થવી એ એલર્જી કહેવાય છે. જુદા જુદા પ્રકાર

કોસ્મીટીવ આઇમ તેમની અલગ અલગ જાતનાકપડા પહેરવાથી શરીરને અનુકુળ ન આવતા ચામડીમાં જુદી જુદી એલર્જી હોય છે.

પ્રશ્ર્ન:- ઇમ્યુનીટી વધારવા શું કરવું જોઇએ.

જવાબ:- ઇમ્યુનીટી વધારવા માટે જીવન જીવવાની શૈલી અને આપણો ખોરાક જ મુખ્યત્વે છે આહાર, નિંદ્રા, આનંદ આ ત્રણ વસ્તુથી શરીરની પ્રતિકાર શકિતમાં વધારો થાય છે. કોઇપણ વિટામીન ટેબલેટ લેવાથી ઇમ્યુનીટી વધારી નથી શકાતી.

પ્રશ્ર્ન:- એલર્જીનું પ્રમાણ બાળકોમાં કે યુવા થી લઇ વડીલ માં વધારે જોવા મળે છે?

જવાબ:- સહજ, કાલકૃતિ,  વિકતીવપાશ્રય આ ત્રણેય બળનું ઘ્યાન રાખીયે તો એલજીર્ર્નું પ્રમાણ મહત્તમ ઓછો મળે છે. બાળકમાં 15 વર્ષનું થાય ત્યાં સુધી તેમના શરીરમાં જુદા જુદા ફેરફાર થતા હોય છે એટલે તેમાં વધારે જોવા મળે છે.

પ્રશ્ર્ન:- એલર્જીમા થતી તકલીફ થતી હોય તેમાં મેડીકલમાં મળતી દવા લઇ શકાયખરી?

જવાબ:- એલજીર્ર્માં થતી તકલીફ થતી ત્યારે મેડીકલમાંથી દવા લેવી એ અયોગ્ય છે તે દવા લેવા એલર્જીમાં 10 થી 1પ મીનીટ ફેર પડે છે. પરંતુ એ લાંબા સમય સુધી યોગ્ય નથી તે ફરી બે દિવસ પછી એ જ રુપ ધારણ કરી લે છે.

પ્રશ્ર્ન:- એલજીર્ર્ના કિસ્સા પંચકર્મ કેવી રીતે કામ કરી શકે ?

જવાબ:- નાસ લેવી એ એલજીર્ર્ માટે બહુ યોગ્ય ઉપાય છે. દવા લઇને એલજીર્ર્ના કારણો દબાવા કરતા તેની પ્રક્રિયા સમજીને યોગ્ય ઉપાય કરવો શરદી ની એલર્જી હોય તેવા લોકોએ નાકની અંદર તેલ લગાવી નીકળવું અને રાત્રે પણ નાકમાં તેલ લગાવુ શરીરમાં પરસેવો પાડવાથી કોઇપણ ચામડીની એલજીર્ર્ થતી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.