Abtak Media Google News

રણબીર કપૂર અને કૈટરીના કૈફ સ્ટાર ફિલ્મ જગગા જાસૂસ આગલા મહિને રીલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મ માં રણબીર અને કેટરીના ઘણા સેમી પછી સિલ્વર સ્કીન શેર કરતાં જોવા મળશે. અનુરાગ બાસુ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ મ અરણબીર કપૂર અને કેટરીન આકાઈફ ને સાથે જોવા ફેંસ ઘણી રાહ જોઈ રહ્યા છે. આ બંને ના ફેંસ હજી પણ ઈચ્છે છે કે આ બને આગળ પણ સાથે ફિલ્મ કરે. પરંતુ આ વાતને લઈને કૈટરીના આ એક મોટો ખૂલશો કર્યો છે. કૈટરીના એ ફિલ્મ ના રીલીઝ પહેલા જ આ વાત નો ખુલાસો કર્યો છે કે તે હવે ક્યારેય પણ રણબીર સાથે ફિલ્મ નહીં કરે.

Advertisement

એક રિપોર્ટ મુજબ કૈટરીના એ એક ઇવેન્ટ દરમ્યાન કહ્યું કે હવે તે બંને ને એક સાથે કામ કરવું ઘણું મુશ્કિલ છે. આ સાથે જ કૈટરીના એ રણબીર સાથે ફિલ્મ માં કામ નહીં કરે તેમ કહ્યું હતું જ્યારે રણબીર એ આ વાત નો કોઈ જવાબ ન આપ્યો. આ પાછળ નું  કારણ તેમનું બ્રેકઅપ છે. પરંતુ એક નિદેશક એ કહ્યું કે બંને પાસે ટાઈમ નથી પરંતુ આ બને જલ્દી જ પાછા સાથે કામ કરશે. કૈટરીના કલ ટાઈગર ઝિંદા હૈ અને ઠગ ઓફ હિંદુસ્તાન ના શૂટિંગમાં વ્યસ્ત છે જ્યારે રણબીર સંજય દત્તની બાયોપિક અને આયન મુખર્જી ની ડ્રેગન માં વ્યસ્ત છે. હાલ તો કેટરીના ના જવાબ થી તો લાગે છે કે બૉલીવુડ ની આ ક્યૂટ જોડી ફરી સાથે જોવા નહીં મળે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.