Abtak Media Google News

ધર્મા પ્રોડકશનની નવી ફિલ્મ ઇતેફાકનું ટ્રેલર થોડા સમય પહેલા જ લોન્ચ કરવામાં આવ્યું છે.આ ફિલ્મ યશ ચોપડાની એક ક્લાસીક ફિલ્મની રિમેક છે.

ફિલ્મના પોસ્ટર પરથી લાગી રહ્યું હતું કે ફિલ્મમાં સોનાક્ષી અને સિદ્ધાર્થ પોતાના સત્યનો જપ જપી રહ્યા છે અને અક્ષય ખન્નાને તેમના પર વિશ્વાસ આવતો નથી અને તેમના પર સાચું શું છે તે ગોટવાની જિમ્મેદારી છે.ટ્રેલરમાં એક રાતે થયેલી ઘટના બાદ સિદ્ધાર્થ અને સોનાક્ષી પોલીસની હીરાસતમાં આવી જાય છે જેનું ઇન્વેસ્ટિગેશન અક્ષય ખન્ના કરતો હોય છે.

ટ્રેલરમાં સિદ્ધાર્થની જબરદસ્ત આડકરી જોવા મળી રહી છે. આપહેલા તેમના એક વીલેન ફિલ્મમાં તેમના કિરદાર અને તેમની એક્ટિંગની ઘણી તારીફ કરવામાં આવી હતી. સોનાક્ષીની વાત કરવામાં આવે તો તે કે ઘણી સારી અદાકારા છે. આ ફિલ્મમ તેમને એ સાબિત કરી દીધું છે.આ ફિલ્મમાં તેમનો આ લૂક દર્શકોને ચોકવી દેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.