Abtak Media Google News

 

 

રકતદાતાઓએ રકતદાન એ મહાદાનના મંત્રને સાકાર કર્યો: જયંતીભાઈ સરધારા

પ.પૂ. વશિષ્ટનાથજી બાપુના હસ્તે બ્લડ ડોનેશન કેમ્પનું ઉદ્ઘાટન

303 બોટલ રકત એકત્ર કરાયું : 303 જરૂરીયાતમંદોને રાશન કીટ અર્પણ કરાઈ 

અબતક, રાજકોટ

જે.કે. વેલનેસ ઘ્વારા અનેકવિધ સેવાકીય કાર્યો ક2વામાં આવે જે જેમાં સમુહ લગ્ન , 2કતદાન કેમ્પ , અન્ય સેવાકીય કાર્યો , કોરોના કાળમાં ગરીબો  શ્રમીકો માટે ભોજન વિતરણ , કીટ વિતરણ જેવા સેવાકીય કાર્યો કરવામાં આવેલ ત્યારે જે.કે. વેલનેસ ફાઉન્ડેશન ઘ્વારા રાજકોટના લોઠડા , પીપલાણા , પડવલા ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશનન સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું . આ બ્લડ ડોનેશન કેમ્પમાં  નાથાણી બ્લડબેંક અને સૌરાષ્ટ્ર વોલેન્ટરી બ્લડ બેંકે સહયોગ આપ્યો હતો.

રાજકોટના લોઠડા , પીપલાણા , પડવલા ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશનના સહયોગથી જે.કે. વેલનેસ ફાઉન્ડેશન ઘ્વારા સીલ્વર કોમ્પલેક્ષ , રાજકોટ કોટડાસાંગાણી હાઈ  વે , લોઠડા ખાતે રકતદાન કેમ્પ યોજવામાં આવેલ . જેમાં ભવનાથ આશ્રમ , ભાયાસરના મહંત  વશિષ્ટનાથજી બાપુના હસ્તે બ્લડ ડોનેશન કેમ્પનું ઉદઘાટન બાદ કેમ્પમાં રકતદાતાઓએ બહોળી સંખ્યામાં રકતદાન કરી ’ રકતદાન એ મહાદાન ’ ના મંત્રને સાર્થક કર્યો હતો . આ બ્લડ ડોનેશન કેમ્પમાં 303 બોટલ રકત એકત્ર કરવામાં આવ્યું હતું .

તેમજ લોઠડા  પિપલાણા પડવલા ઈન્ડ . એશો.નું સ્નેહમિલન યોજાયેલ હતું . જેમાં જે.કે. વેલનેશ ફાઉન્ડેશન અને લોઠડા પીપલાણા પડવલા ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ જયંતીભાઈ સરધારાએ પ્રાશંગિક પ્રવચન કરેલ  જે.કે. વેલનેશ ફાઉન્ડેશનના ઉપપ્રમુખ સંજયભાઈ પડારીયા , સેક્રેટરી હરેશભાઈ પડારીયા , હેપીનભાઈ સ2ધા2ા , હાર્દિકભાઈ સગપરીયા , તનભાઈ સગપરીયા , પ્રિયાંકભાઈ ખુંટ , મુકેશભાઈ સખીયા , અમિતભાઈ ખૂંટ , હિતેશભાઈ નશીત , ખીમરાજભાઈ મારૂ , પાર્થભાઈ કાછડીયા તેમજ લોઠડા  પીપલાણા પડવલા ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશનના ઉપપ્રમુખ સંજયભાઈ કાછડીયા , સેક્રેટરી ભાવેશભાઈ બાલધા , ખજાનચી વિઠ્ઠલભાઈ બુસા , ડાયરેકટર સર્વેશ્રી નિલેશભાઈ મોલીયા , કમલશેભાઈ મોવલીયા ( ગંગા સોલાર ) , કમલેશભાઈ બોરિચા ( પેલિકન ) , અરદિાઈ બેડીયા , અશોકભાઈ વેકરીયા , ચેતનભાઈ કોઠીયા , કૌશિકભાઈ ખુંટ , લક્ષ્મણભાઈ હરસોડા , ગજેન્દ્રસિંહ જાડેજા , કલ્પેશભાઈ ઢોલરીયા , રાકેશભાઈ ગોંડલીયા , કેશુભાઈ વાડોદરિયા , ભાવેશભાઈ ટીલાળા , દિનેશભાઈ મુંગપરા , પ્રતાપભાઈ રામોલિયા , જેન્તીભાઈ મુંગરા , ધીરૂભાઈ રૂપાપરા સહીતના ઉપસ્થિત રહયા હતા .

આમંત્રીત મહેમાન શ્રીઓ

મહત વશિષ્ટ નાથ બાપુ  ભવનાથ આશ્રમ ભાયાસર, અરુલ મહેશબાબુ સાહેબ રાજકોટ કલેકટર શ્રી, દેવ ચૌધરી સાહેબ ડી.ડી.ઓ. શ્રી રાજકોટ,  અરવિંદભાઇ સિંધવ કોટડા તાલુકા પ્રમુખ શ્રી, હસરાજભાઈ ગજેરા   ઉદ્યોગભારતી ગુજરાત પ્રાંતના ઉપપ્રમુખ શ્રી, વસોયા સાહેબ  કોટડા મામલતદાર,  કિશોરભાઇ ટિલવા શાપર વેરાવળ ઈન્ડ. એસો. પ્રમુખ શ્રી, રમેશભાઈ પાંભર હડમતાળા ઈન્ડ. એસો. પ્રમુખ શ્રી,  પ્રવીણભાઈ જસાણી ચેરમેન શ્રી હડમતાળા ઈન્ડ. એસો.  મનીશભાઈ પટેલ રાજકોટ હાર્ડવેર મેન્યુફેકચર એસો.ના પ્રમુખ શ્રી,  અમૃતભાઈ ગઢીયા  સરદાર કર્મચારી પ્રમુખ શ્રી,  વિનુભાઈ ધડુક સેક્રેટરી શ્રી શાપર વેરાવળ ઈન્ડ. એસો., અશોકભાઇ ટીલવા ખજાનચી શ્રી શાપર વેરાવળ ઈન્ડ. એસો. ,રતીભાઈ સાદરિયા  શાપર વેરાવળ ઈન્ડ. એસો. ઉપપ્રમુખ શ્રી, મહેશભાઇ સાવલિયા હડમતાળા ઈન્ડ. એસો. ઉપપ્રમુખ શ્રી, વિનુભાઈ સરધારા આગેવાન હૈડમતાળા ઈન્ડ. એસો.,  જયશભાઈ લખાભાઈ સાગઠીયા યુવા ભાજપ અગ્રણી, નરેન્દ્રસિંહ જાડેજા (વડાળી) ભાજપ અગ્રણી રાજકોટ

અગ્રણી ઉદ્યોગપતિ

નાથુભાઈ આણદાણી વિશાળ ફાઉન્ડ્રી, નંદલાલભાઈ સેખડા એસ.એન.જે.લેબ,  કે.સી.ભાઈ ચોવટીયા સીનોવા ગેર ટ્રાંશમિશન

સરપંચશ્રીઓ

મજબૂતસિંહ જાડેજા સરપંચ શ્રી પડવલા ગામ,  અશોકભાઈ કુકડીયા સરપંચ શ્રી પીપલાણા પડવલા ગામ, વજુભાઈ મારૂ પૂર્વ સરપંચ શ્રી ભાયાસર ગામ,  ચોથાભાઈ સદાદીયા, સરપંચ શ્રી લોઠડા ગામ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.