Abtak Media Google News

સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે સીલ્વર જયુબિલીનું સુંદર આયોજન

Vlcsnap 2018 12 24 12H02M53S159

જૈન સોશિયલ ગ્રુપના રપ વર્ષ પુર્ણ થતાં ‘સિલ્વર જયુબલી’ની ભવ્ય ઉજવણી રાજકોટના અટલ બિહારી વાજપેયી ઓડીટોરીયમ ખાતે કરવામાં આવી હતી. દિપ પ્રાગટયથી શુભ શરુઆત બાદ સદાબહાર જુના ગીતો સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યુ હતુ. કાર્યક્રમનું ઉદધાટન જૈન સોશિયલ ગ્રુપના પ્રમુખ અજીત લાલવાણી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કમલકુમાર સચતે, સુરેશ કોઠારી, શરદ શાહ, ઉમેશ શાહ, રાજુ કોઠારી, હેમલ શાહ, યોઝેન મહેતા, ડો. આશીષ જસાણી  સહીતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Vlcsnap 2018 12 24 12H03M11S88
Vlcsnap 2018 12 24 12H04M33S136

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.