Abtak Media Google News

ડિજિટલ ઈન્ડિયાના સુત્રને સાર્થક કરવા

લાઠીની પોસ્ટ ઓફીસ દ્વારા વિદ્યાર્થીઓને પોસ્ટ પેમેન્ટ બેંકીંગ સેવાથી અવગત કરાયા

લાઠી પોષ્ટ ઓફિસ દ્વારા ઇન્ડિયા પોષ્ટ પેમેન્ટ બેંક અંતર્ગત બેનમૂન કામગીરી અમરેલી પોષ્ટ સુપ્રીટેન્ડન ગોસ્વામી ના માર્ગદર્શન હેઠળ આઈ.પી.પી.બી.ના હેડ અરુણકુમાર એમ ઓ સલીમભાઈ મલેક એમ ઓ વ્યાસ પોષ્ટ મેન નિનામા સહિત ના પોષ્ટ કર્મચારી ના સંકલન થી ડીઝીટલ ઇન્ડિયા ને સાર્થક કર્યું.

Fb Img 1575998592047

જામબરવાળા ખાતે શ્રી વી એન પટેલ કલ્યાણ વિદ્યાલય ખાતે એક દિવસ માં ૨૮૮ ડીઝીટલ એકાઉન્ટ ખોલી આઈ.પી.પી.બી.થી વિદ્યાલય ની છાત્રા ઓ ને અવગત કરી ડીઝીટલ ઇન્ડિયા ઇન્ડિયન પોષ્ટ પેમેન્ટ બેન્કિંગ સેવા ના સરળીકરણ થી અબગત કરતા ખૂબ સુંદર કામગીરી સાથે બચત ના રોકાણ ને સુનિશ્ચિત કરતી પોષ્ટ દ્વારા ઇન્ડિય પોષ્ટ પેમેન્ટ બેંક વ્યવસ્થા અંગે સુંદર સમજ આપી એક જ દિવસ માં સ્કૂલ માં ૨૮૮ એકાઉન્ટ ખોલી પોષ્ટ દ્વારા બેન્કિંગ સેવા ની બેનમૂન કામગીરી થી જામબરવાળા ખાતે શ્રી વી એન પટેલ કલ્યાણ વિદ્યાલય ની વિદ્યાર્થીની ઓ ને અવગત કરી આઈ.પી.પી.બી.સેવા અંગે સુંદર સમજ સાથે મોબાઈલ થી બેન્કિંગ સેવા ની બેનમૂન કામગીરી ના ડેમોસ્ટેશન કરી ૨૮૮ એકાઉન્ટ ખોલ્યા હતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.