Abtak Media Google News

જામનગર સમાચાર

જામનગરમાં ગણપત નગર વિસ્તારમાં ગંજી પાના વડે જુગાર રમી રહેલી એક મહિલા સહિત પાંચ પત્તાપ્રેમીઓની પોલીસે અટકાયત કરી લીધી છે.જામનગરના ગણપત નગર વિસ્તારમાંથી જાહેરમાં ગંજી પાનાનો જુગાર રમી રહેલી મંજુબેન ડાયાભાઈ ડાભી, રમેશ રામજીભાઈ રાઠોડ, હમીર બપાલાભાઈ ગરચર, કાંતિલાલ દેવજીભાઈ પોપટ, અને કિશન દેવજીભાઈ સોલંકી ની પોલીસે અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા ૬,૯૮૦ ની રોકડ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.

સાગર સંઘાણી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.