Abtak Media Google News
  • જામનગર શહેરમાંથી જુગાર રમતાં ૬ શખ્સો ઝડપાયા

  •  રપ,પ૦૦ રોકડ સહિત કુલ ૧,૪૪,૪૦૦નો મુદ્દામાલ કબ્જે

જામનગર ન્યૂઝ

જામનગરમાં રાધેક્રિષ્ના સોસાયટીમાં ડિલકસ પાનની બાજુમાં આવેલી ગલીમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો. જ્યાં જુગાર રમી રહેલા જેઠભાઈ અરજણભાઈ ભાલોડિયા, રામદેભાઈ પીઠાભાઈ કોટા, રણછોડભાઈ કાનાભાઈ મકવાણા, પરબતભાઈ રણમલભાઈ ચેતરીયા, મનોજભાઈ ઉર્ફે મનસુખભાઈ રામજીભાઈ પરેશા અને દિનેશ ચમનભાઈ ડાભી નામના છ શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂપિયા રપ,પ૦૦ તેમજ બે મોટરસાયકલ મળી કુલ રૂપિયા ૧,૪૪,૪૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

સાગર સંઘાણી

 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.