Abtak Media Google News

જામનગર સમાચાર

જામનગર લાલપુર બાયપાસ ચોકડી નજીક  ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે . લાલપુર બાયપાસ થી ઠેબા ચોકડી જવાના રસ્તા ઉપર ટ્રક  અને ફોર વ્હીલર વચ્ચે અકસ્માતના  દ્ર્શ્યો CCTV માં કેદ થયા છે . આ અકસ્માતમાં  એકનું મૃત્યુ થયું છે .મૃતકનું નામ વાલીબેન સોલંકી છે . સમગ્ર ઘટનામાં એક નું મોત અને એક વ્યક્તિ નગાજણભાઈ સોલંકીનો આબાદ બચાવ કરાયો છે . સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પોહચી હતી .

 સાગર સંઘાણી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.