Abtak Media Google News

જામનગર સમાચાર

જામનગર શહેરમાં આજથી દિવાળી વેકેશનની રજાઓ પૂર્ણ થઈ છે અને શૈક્ષણિક કાર્ય ફરીથી શરૂ થઈ જતાં શાળામાં બાળકોની કીકીયારી સંભળાવવા માંડી છે. Whatsapp Image 2023 11 30 At 10.44.45 04377Bc4 દિવાળીના તહેવારોને અનુલક્ષીને શહેર જિલ્લાની પ્રત્યેક શાળાઓમાં ૧૫ દિવસનું વેકેશન જાહેર કરાયેલું હતું.  જે વેકેશન આજે પૂર્ણ થયું છે અને શહેર જિલ્લાની તમામ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય નો પુનઃ પ્રારંભ થઈ ગયો છે.
સાથો સાથ બાલમંદિર- આંગણવાડીમાં પણ શૈક્ષણિક કાર્ય શરૂ થઈ જતાં નાના ભૂલકાઓની કીકીયારી સંભળાઈ રહી છે.

સાગર સંઘાણી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.