Abtak Media Google News

આજે જસદણની પેટાચૂંટણીમાં 72 ટકા મતદાન થયું હોવાનું અનુમાન કરવામાં આવે છે. બાવળિયા અને નાકિયાનું ભાવિ ઇવીએમમાં કેદ થઇ ગયું છે. 23 ડિસેમ્બરના રોજ પરિણામ આવશે ત્યારે જ ખબર પડશે કે કોંગ્રેસ જીતશે કે ભાજપ વીંછિયાના દડલી ગામે બોગસ મતદાન થયાનું જાણવા મળ્યું હતું.

કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, આજનું મતદાન જસદણની જનતા માટે ઐતિહાસિક રહેશે. જસદણ બેઠક પર જીતનો રેકોર્ડ 21000 મતના અંતરનો છે જેને હું પોતે જ આ વખતે તોડી 51000 મતનો કરી દઈશ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.