Abtak Media Google News

જેતપુર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા એજ સેવા કાર્યક્રમ હેઠળ અહીંની કુંભણી ગલ્સ સ્કૂલ ખાતે સ્વચ્છતા અંગે અલગ અલગ કાર્યક્રમ રખવામાં આવેલ હતા1 140જેમાં આજ રોજ ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ જેમાં ગર્લ્સ સ્કૂલની ૭૭ જેટલી બાળાઓ એ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો સ્વચ્છતા કારકર્મ હેઠળ વિજેતા થયેલ વિદ્યાર્થીનીઓને પ્રમાણપત્ર તેમજ ઇનામ આપવામાં આવશે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.