Abtak Media Google News

ઉપપ્રમુખ પદે ચંદ્રેશભાઇ જોશીને કરાયા રિપીટ; કારોબારી ચેરમેન બન્યા જયાબેન ડાભી

નગરપાલિકાની પ્રથમ બોર્ડની બેઠકમાં ભાજપના સર્વે ચૂંટાયેલા સભ્યો દ્વારા સર્વાનુમતે પ્રમુખ તરીકે જયાબેન બાંભણીયા અને ઉપપ્રમુખ પદે ચંદ્રેશ જોશીને બીજી વખત ઉપપ્રમુખપદે પર રીપીટ કરતા ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો જ્યારે કારોબારી ચેરમેન પદે જયાબેન બાબુભાઇ ડાભીની વરણી કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.