Abtak Media Google News

ઇલેકિટ્રક કાર બનાવનારી જાણીતી કં૫ન ટેસ્લાએ પોતાની આગવી સફળતા બાદ એક નવી ઉપલબ્ધિ નોંધાઇ રહી છે. હાલમાં કં૫નીએ પહેલી એવી કાર તૈયાર કરી છે જે એક વખત ફુલ ચાર્જિગ કર્યા બાદ ૧૦૦૦ કિમીથી વધુ અંતર કાપે છે ટેસ્લાએ આ કારનું મોડલ જાન્યુઆરીમાં લોન્ચ કર્યુ હતું.

Advertisement

– એક અભિયાન અંતગર્ત ટેસ્લા મોડલ એસ૧૦૦ડીએ ૨૯ કલાકમાં ૧૦૭૮ અંતર કાપ્યુ હતું .જેમા ૫ ડ્રાઇવરોઓએ ભાગ લીધો હતો.

પહેલા ૯૦૧ કિમીનો રેકોર્ડ હતો..

– જો કે ટેસ્લાની આ કારે બેલ્ઝિયમમાં રેકોર્ડ બનાવ્યો હતો તે સમયે કારે  901 km નું અંતર કાપ્યુ હતું.

 ભારતમાં લોન્ચ થવાની તૈયારી

– આ ઉપરાંત ટેસ્લા ૩ કંપની એવી કાર છે જે શ‚આતથી ચર્ચામાં છે કં૫નીએ આ મોડલને ભારતમાં લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે તેમજ તેનુ બુકિંગ પણ શરૂ થઇ ગયુ છે. ૨૦૧૮ના અંત અથવા ૨૦૧૯માં આ કારની ડિલિવરી શરૂ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.