Abtak Media Google News

SUV ની દુનિયામાં એક અલગ છબી ઉભી કરનારી લેન્ડ રોવરની  SUV ડિસ્કવરી આજકાલ ખૂબ ચર્ચાપ બની છે. તેમજ ભારતમાં આ  SUV નું બુકિંગ શરૂ થઇ ગયુ છે અને તે નવેમ્બરમાં ભારતમાં લોન્ચ થઇ શકે છે.

– તો કેવી હશે  SUV ની આ નવી કાર. ચાલો જાણીએ તેની કિંમતો અને ખાસિયતો વિશે.

કિંમત- ભારતમાં આ નવી લેન્ડ રોવર ડિસ્કવરોની એક્સ શો ‚મની કિંમત ૬૮.૦૫ લાખ રૂપિયા રાખવામાં આવી છે.

ફ્રન્ટ લુક

– કારના ફ્રન્ટ લુકની વાત કરીએ તો તેની સ્લીક સ્વેપ્ટ બેક એલઇડી હેડલાઇટ્સમાં ઇન્ટીગ્રેટેડ એલઇડી ડેટાઇમ રનિંગ લાઇટ્સ એટલે કે ડી આર સેલ આપવામાં આવી છે.

-કારની લંબાઇ ૪૮૨૯ મિમિ

– કારની પહોળાઇ ૨૨૦૦ મિમિ

– કારની ઉચાઇ ૧૮૮૭ મિમિ

– વ્હિલ બેસ ૨૮૮૫ મિમિ

– ફ્રન્ટ એક્સલ ક્લિયરન્સ ૨૦૯ મિમિ

ઇન્ટીરિયર

– ઇન્ટીરિયરની વાત કરીએ તો તેના કેબિન લે આઉટને જૂના મોડલની સરખામણીએ લગભગ સંપુર્ણ બદલવામાં આવ્યો છે.

ઇન્ટીયર કારની થીમ :

– બ્લેક કલર

– બીઝ કલર

– બ્રાઉન કલર

૧૦ ઇંચનું ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ :

આ નવી  SUV માં ૧૦ ઇંચની ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે જે એન્ડ્રોરોઇડ ઓટો અને એપલ કાર પ્લેને સપોર્ટ કરે છે તેમજ આ કારમાં ૧૪ સ્પીકર મેરીડિયન ડિજિટલ સરાઉન્ડ સાઉન્ડ આપવામાં આવી છે.

બે એન્જિન ઓપ્શન :

ન્યુ જનરેશનની આ કારમાં ડીઝલ અને પેટ્રોલની બંને એન્જિન ઓપ્શન સુવિધા આપે છે.

બંને એન્જિન્સને ૮ સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન સિસ્ટમથી સજ્જ કરવામાં આવ્યું છે.

પેટ્રોલ વેરિએન્ટમાં ૩.૦ લિટર સુપર ચાજર્ડ વી ૬ એન્જિન લાગેલુ હશે જે ૩૪૦ પીએસનો મેક્સિમ પાવર અને ૪૫૦ ન્યુટન મી નો મહતમ ટોર્ક જનરેટ કરશે.

– જ્યારે ડિઝલમાં ૩.૦ લિટર ટીડીવી ૬ એન્જિનમાં ૨૫૫ બીએચપીનો મહતમ પાવર અને ૬૦૦ ન્યુટન મી.નો પીક ટોક જનરેટ કરશે.

આ રીતે કરો બુકિંગ- ભારતમાં લેન્ડ રોવરની ૨૫ ડોલર શિપ્સ કે  www.find measuv.in વેબ સાઇટ પર ઓનલાઇન જઇને  SUVને બુક કરાવી શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.