Abtak Media Google News

જોડિયા તાલુકાના લિબુડા ગામના પાટીદાર પટેલ સમાજના અને સોરઠીયા પરિવારના જ્યંતીભાઇ એચ.સોરઠીયા એ લિબુડા ગામ અને પાટીદાર પટેલ સમાજ અને સોરઠીયા પરિવારનું ગૌરવ વધાર્યું છે.

Advertisement

સૌ પ્રથમ (૧૯૮૬) માં દેવ ભૂમિ દ્વારકાના ધીંણકી ગામે તલાટી કમ મંત્રી તરીકેની શુભ શરૂઆત કરવામાં આવી અને 2016 .18 વિસ્તરણ અધિકારી સહકાર તા.વી.કચેરી જોડિયા ખાતે ફરજ બજાવી છે. અને 2018..19 ના જોડિયા તાલુકાના અન્ય ગામોમાં ત.કમ.મંત્રી તરીકે ની ફરજ બજાવેલ છે.

અને 2019..20માં તા.પ.વિસ્તરણ અધિકારી પચાયત(સર્કલ ઇન્સપેક્ટર) ધ્રોલ ખાતે ત.કમ.મંત્રીઓ સાથે અને સરપંચ ઓ સાથે સંગઠન થી સહકાર મેળવેલ છે. અને તા.વી.અધિકારી તરીકે તેઓએ ધ્રોલ ખાતે ફરજ બજાવી છે.

હાલમાં જોડિયા તા.પ.કચેરી ખાતે સર્કલ ઇન્સ્પેકટર તરીકે ની બદલી થઈ હતી. તરતજ તેજ દિવસે હાજર થતા ની સાથે જ જોડિયા તાલુકા પંચાયત કચેરી ખાતે ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી તરીકે નો કાર્યભાર શરૂ કરેલ છે..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.