Abtak Media Google News

કારગીલ ખાતે ઓપરેશન વિજય અંતર્ગત જ્યારે મુસ્લિમ સૈનિકો ની ટુકડી નું નેતૃત્વ કરી રહયાં હતાં ત્યારે અજીતસિંઘ સાહેબે તેમની ટુકડી નો ઉત્સાહ વધારીને અગ્રેસર કરી બટાલીક સેક્ટર ૧૮૦૦૦ ફુટ ની ઉંચાઈ એ રહેલ ખાલુબાર રીજ માથી દુશ્મનો ને  ખદડે કાઢી અને ચોક પર કબજો કર્યો આ યુધ્ધ માં પાકીસ્તાન ની સૈનિકો દ્વારા કરવામાં આવેલ ત્રણ ત્રણ હુમલાઓ નો તેમણે સામનો કર્યો અને પોતાની ટુકડી ને સુરક્ષિત રાખવામાં સફળ રહ્યા.2 19 એવાં અને પોતાના કાર્યકાળ દરમ્યાન આ કારગીલ યુધ્ધ એક અત્યંત મહત્વની સૈનિક તરીકે ની ફરજ બજાનાર એવાં અને કારગીલ યુધ્ધ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવનાર એવાં ભારત નાં સૈનિક અજીતસિંઘ સાહેબ આજરોજ ધોરાજી નાં લેઉઆ પટેલ સંકુલ ની મુલાકાતે આવેલ જેમાં નિવૃત આર્મી મેનો તથા લેઉઆ પટેલ સંકુલ નાં ટ્રસ્ટીઓ તથા શિક્ષક ગણ આમંત્રિત મહેમાનો તથા શાળા ના તમામ વિદ્યાર્થી ઓ અને વિદ્યાર્થી નીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.3 16 અને વિર સૈનિક એવાં અજીતસિંઘ નું સત્કાર અને સન્માન કરવામાં આવ્યું હતું અને આ તકે અજીતસિંઘ સાહેબે અને તેમની ટુકડી એ અને ભારત દેશ નાં તમામ સૈનિકો ઓ એ  જ્યારે કારગીલ યુધ્ધ વખતે શૌર્ય અને બહાદુરી થી કારગીલ યુધ્ધ ને ભારત ને જીત અપાવી હતી.44 તેની ગાથા વર્ણવી હતી અને ધોરાજી લેઉઆ પટેલ સંકુલ નાં ટ્રસ્ટીઓ નો આભાર માન્યો હતો.5 9

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.