Abtak Media Google News

સેમિનારમાં ૨૫૦થી વધુ વિદ્યાર્થીઓ ઉમટી પડયા

કેઇઝન ગ્રુપ દ્વારા ઇમ્પીરીયલ પેલેસમાં યોજેલ સેમીનારને અદભુત સફળતા મળી હતી. માત્ર અડધા દિવસના સેમીનારમાં ૨૫૦ થી વધુ વિઘાર્થી ઉમટી પડયા હતા.

Img 20190605 Wa0045

સતત છેલ્લા ૧૧ વરસોથી સફળતા પૂર્વક માત્ર કેઇઝન ગ્રુપ દ્વારા જ વેકેશનમાં ૪ થી વધુ આ પ્રકારના સેમીનાર તથા સમગ્ર વર્ષ દરમ્યાન શાળા-કોલેજમાં એકમાત્ર વિશે જોબ વિશે સેમીનાર વર્કશોપ ટીચર્સ ટ્રેનીંગ, વિવિધ ટેલેન્ટ હન્ટ સ્પર્ધાઓ વગેરે અવનવા આયોજનો થકી દર વર્ષે ૧૦ હજારથી વધુ વિઘાર્થીઓને રુબરુ મળી માર્ગદર્શન આપવામાં આવે  છે. આ પ્રકારની ઇવેન્ટનું આયોજન કરી કોઇપણ શૈક્ષણીક સંસ્થાનું શ્રેષ્ઠ માર્કેટીંગ કરવા માટે વસીમ માકડાનો સંપર્ક ૯૮૨૪૫ ૮૬૫૬૧ પર કરી શકાય છે. કે જેઓ ઘણી કોલેજોમાં માર્કેટીંગ વિષય ની વિઝીટીંગ ફેકલ્ટી તરીકે સેવા આપે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.