Abtak Media Google News

ડો. અજય મહેતા, ડો.તેજસ મહેતાની ટેકનોલોજી આવિષ્કાર તરફ વધુ એક કદમ

રાજકોટની સુપ્રસિધ્ધ કેશુભાઈ પટેલ આઈ હોસ્પિટલમાં 70 હજારથક્ષ વધુ મોતીયા અને 30 હજારથી વધઉ નંબર ઉતારવાની સિધ્ધ માટે જાણીતા ડો. અજય મહેતા અને તેજસ મહેતા દ્વારા હોસ્પિટલએ મોતીયાના ઓપરેશન માટે બોચ એન્ડ કોમ્બ કંપનીની સૌરાષ્ટ્રમાં પ્રથમવાર સ્ટેલેરીલ પી.સી.ઈલાઈટ વિજન એનટેસમેન્ટ સીસ્ટમનો આંખની સારવાર માટે ઉપલબ્ધ કરાવેલ છે.

સૌરાષ્ટ્રમાં પ્રથમવાર અમેરીકાની BAUSCH  & LOME કંપનીની 1.8 એમ.એમ. Stellaris PC Elite Vision Enhancement System  મુકવામાં છે . સ્ટેલારિસ પીસી ઇલાઇટ વિઝન એન્હાંસમેન્ટ સિસ્ટમનો ફાયદો એ છે કે – મોતિષાના બિંદુને 1.8એમ.એમ. માઇક્રો આ પદ્ધતિમાં ઓપરેશન પછી ઝડપી અને સચોટ પરિણામ મેળવી શકાય છે અને સારી દ્રષ્ટિ સાથે રોજીંદી પ્રવૃત્તિઓમાં આવી વડે ઓગાળીને બહાર કાઢી શકાય છે અને સૌથી સોફ્ટ લેન્સ મૂકી શકાય છે. તેમજ આ પઘ્ધતિમાં ઓપરેશન પછી ઝડપી અને સચોટ પરિણામ મેળવી શકાય છે. અને સારી દ્રષ્ટિ સાથે રોજીંદી પ્રવૃતિઓમાં જલ્દી પાછા ફરી શકાય છે. ચશ્માના નંબર પણ ઓછા આવે છે અને ચેપ લાગવાની શકયતા પણ ઘટી જાય છે. મશીન વેન્યુરિ પમ્પ પર આધારીત છે અને મોતિયાનું ઓપરેશન પણ બહુ જલ્દી પુરુ થઇ જાય છે. આ પઘ્ધતિમાં આંખના પડદાની સારવાર માટે જરુરી તેવી લેસર સુવિધા પણ સામેલ કરવામાં આવી છે.

તેમજ દુનિયાના ટોપોસ્ટ મશીનમાં આ મશીનનું નામ આવે છે . આ ટેકનોલોજીથી આગળ હજી કોઈ ચશ્મા પહેર્યા હોય છે તેને હવે ચશ્માથી આઝાદી મળી જાય છે . આંખના ડોકટરની દુનિયામાં આ મશીનને બધા મશીનની કરારી કહેવામાં આવે છે. ફરારી ગાડીની જેમ આ ટેકનોલોજી છે નહીં રાજકોટ અને સૌરાષ્ટ્ર માટે આ મશીન આશીર્વાદ સમાન છે. જે વ્યક્તિએ આખી જીંદગી નંબરવાળા મશીન પણ બહુ ઝડપથી કામ આપે છે જેમ વિમાનમાં આધુનિક નિયંત્રણો હોય છે તેમ આ મશીનમાં પણ ખાસ નિયંત્રણો રહેલા છે. માટે આમાં કોઇ પણ જાતની ભૂલ થવાની શક્યતા નહિવત છે. મોતિયાના બધા પ્રકારો જેવા કે ઉપા મોતિયા, પથ્થરીયા મોતિષા, પાકેલા મોતિયા, બાળ મોતિયા વિગેરે કોઇ પણ જટિલ મોતિયાને કાઢવા માટે આ મશીનની અંદર બધી સુવિધા છે .

સૌરાષ્ટ્રનાં જાણીતા આંખના નિષ્ણાંત ડો . અજય મહેતા અને ડો . તેજલ મહેતાની રાજકોટના કરણસિજી મેઇન રોડ પર આવેલી કેશુભાઇ મહેતા આઇ હોસ્પિટલનું ( KMEH) 117 વર્ષથી કાર્યરત હોસ્પિટલ છે તેમજ આંખના સર્જનોની 4 પેઢીનો વારસો ધરાવતી આ આંખના સારવાર કેન્દ્રનો એક માત્ર ધ્યેય છે : દરેકને લભ્ય અને શ્રેષ્ઠ સારવાર પ્રદાન કરવી .

વર્ષ 1905 થી સૌરાષ્ટ્રની જનતાની સેવામાં કાર્યરત કેભાઇ મહેતા આંખની હોસ્પિટલમાંથી સકડો લોકોએ મોતિષા અને આંખના સામાન્યથી લઇ જટીલ રોગની સારવાર લઇને પોતાની સંપૂર્ણ દ્રષ્ટિ પાછી મેળવેલી છે . એવા ઘણા કુટુંબો છે જે ચાર પેઢીઓથી અહીં જ મોતિષાનું ઓપરેશન કરાવવાનો આગ્રહ રાખી આંખના તમામ રોગોની સારવાર કરાવે છે .

KMEH  ડો . કેશુભાઇ મહેતા આઇ હોસ્પિટલ , એ સૌરાષ્ટ્રની સૌ પ્રથમ સંપૂર્ણ NABH માન્ય હોસ્પિટલ છે . દર્દીઓને ઉત્તમ વાતાવરણ અને ઉચ્ચ ગુણવત્તાવાળા સાધનો સહિત તાલીમ બધ્ધ સ્ટાફ સાથે શ્રેષ્ઠ સારવાર પ્રદાન કરવી એ જ સંસ્થાનો અભિગમ રહ્યો છે . આ હોસ્પિટલ NABH ના નિયમાનુસાર અને માન્યતા પ્રાપ્ત હોસ્પિટલ હોવાથી દર્દીને ઉચ્ચ ગુણવત્તાની સંભાળ અને સલામતી સાથે સારવાર પૂરી પાડવામાં આવે છે . દર્દીઓની સંભાળમાં શ્રેષ્ઠ ગુણવત્તા જાળવવા માટે સંસ્થા સતત કાર્યરત રહે છે . આ સંસ્થામાં કાર્ય કરતા સ્ટાફને પણ દર્દીઓની સલામિતી અને સારવારને લગતી બાબતોની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે.

ડો . અજ્ય મહેતાનું હેવું છે કે રાજકોટની પ્રજાને છેલ્લા 117 વર્ષથી અમારી હોસ્પિટલ આધુનિક સેવા પૂરી પાડી રહી છે . અને પૂરી પાડતી રહેશે મશીન ખર્ચાળ છે પણ એનો મતલબ એ નથી કે અમારા દર્દીને બેસ્ટ ફેસેલીટી આપવી નહીં . માટે અમારી એક જ ઉદ્દેશ છે કોઇપણ લેવલના દર્દી હોય બધાને આની સર્વિસ મળે બધાને આનો ફાયદો મળે . સમાજના બધા વર્ગ સુધી મોતિષાની આધુનિક સારવાર પહોંચી રડે તે જ અમારો ધ્યેય છે .

આ અંગે વધુ વિગત માટે કેશુભાઇ મહેતા આંખની હોસ્પિટલનો 8980901901 / 9408565646 મોબાઈલ ન . પર સંપર્ક કરવા તેમજ સંસ્થાની વેબસાઇટwww. rajkotlasik. com પર મધ્યકાત લઇને ઘણ જાણકારી મેળવી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.