Abtak Media Google News

મગફળીની ખરીદી બંધ કરાતા ખેડબ્રહ્મા માર્કેટયાર્ડમાં હોબાળો સર્જાયો હતો.4 દિવસ સુધી ભૂખ્યા તરસ્યા બેસી રહેવા છતાં મગફળીની ખરીદી બંધ કરાતા ખેડૂતો દ્વારા ખેડબ્રહ્મા એપીએમસી માર્કેટયાર્ડને તાળા બંધી કરાઈ.મગફળીની ખરીદી બંધ કરાતા ખેડબ્રહ્મા એપીએમસી માર્કેટયાર્ડમાં ટ્રેક્ટરોની લાંબી લાઈનો લાગી.

Advertisement

ખેડૂતો દ્વારા પોતાની પકવેલી મગફળી લઈને એપીએમસી માર્કેટયાર્ડ ખેડબ્રહ્મા મા ટેકાના ભાવે વેચવા આવેલા ખેડૂતો ને ચાર ચાર દિવસ સુધી ભુખ્યા તરસ્યા બેસી રહેવાનો વારો આવ્યો.મગફળીની ખરીદી બંધ કરાતા ખેડૂતો દ્વારા એપીએમસી માર્કેટયાર્ડને આજે વહેલી સવારે તાળા મારવામાં આવતા ખેડબ્રહ્મા તંત્ર દોડતું થયું.ચાર-ચાર દિવસથી બેસી રહેલા ખેડૂતોને આજે પણ હજુ થોડા દિવસ બેસી રહેવાનું તંત્ર દ્વારા કહેવામાં આવ્યું.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.