Abtak Media Google News

શાસ્ત્રોકત વિધી સાથે યોજાશે કાર્યક્રમ: ‘અબતક’ની મુલાકાતમાં આગેવાનોએ વિગતો આપી

કિશાન ગૌશાળા દ્વારા બોળ ચોથ નિમીતે ગુરુવારે શહેરના ચાર વિસ્તારોમાં સામુહિક ગૌ પૂજનનો કાર્યક્રમ સવારે ૯ થી  પ દરમ્યાન યોજાશે.

આ કાર્યક્રમ અંગે માહીતી આપતા અબતકના આંગણે આવેલા ચંદ્રેશભાઇ પટેલ, પ્રવિણભાઇ વસોયા, દિલીપભાઇ બસાસરા, તુલશીભાઇ મુંગરા, કેતનભાઇ તાળા, સંજયભાઇ કોરડીયા અને વિપુલભાઇ તારપરાએ કહ્યું હતું કે સામુહિક ગૌપુજન કિશાન ગૌશાળાના આજી ડેમ પાસે મવડી પ્લોટ કાવેરી સોસાયટી ૪૦ ફુટ રોડ શિવમ સોસાયટીની બાજુમાં કોઠારીયા રોડ, માનવ ધર્મ આશ્રમ સામે રામ પાર્ક પિતૃ પાનની બાજુમાં મોરબી રોડ શિવધારા સોસાયટી રાજ સ્કુલની બાજુમાં ગ્રાઉન્ડમાં યોજવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.