Abtak Media Google News

આજે બપોરે માનકુવા નજીક ડાકડાઈ ગામના પાટીયા પાસે 3 વાહનોનો ગમખ્વાર અકસ્માત સર્જાયો. જેમાં 7 થી વધું લોકોના મોત નિપજ્યા. જ્યારે 10થી વધારે લોકોને ઈજા પહોંચી હતી.

Advertisement

ટ્રક માતાના મઢ તરફ જઈ રહ્યો હતો જ્યારે સામેથી આવતી રીક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં રીક્ષાનો પડીકું વળી ગઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.