Abtak Media Google News

પાકિસ્તાનના બે ઘૂસણખોરોને બીએસએફની ટીમે ઝડપી પાડ્યા છે. સરક્રિક વિસ્તારમાં ઘૂસી આવેલી એક બોટને ઝડપી પાડવામાં આવી હતી. બંને માછીમારો હોવાનું સામે આવ્યું છે.

Advertisement

બીએસએફના પેટ્રોલિંગ દરમિયાન બંનેને પકડવામાં આવ્યા હતા. બંનને પકડીને બીએસએફે બંનેની પુછપરછ હાથ ધરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.