Abtak Media Google News

મહુવાને સીસીટીવી કેમેરાની ત્રીજી આંખ હેઠળ મુકવાની જરૂરીયાતને લક્ષ્યમાં લઈ દાતાઓના સહયોગથી મહુવા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ અને મહુવા પોલીસે સંયુકતપણે સઘન કાર્યવાહી હાથધરી મહુવાના અતિ મહત્વના ૨૦ જેટલા વિસ્તારોમાં ૪૪ જેટલા સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે.

આ સીસીટીવી કેમેરા અને તેના મોનીટરીંગ વ્યવસ્થાનું લોકાર્પણ પૂ.મોરારીબાપુના હસ્તે કરવામાં આવ્યું હતું. હાલ પ્રાયોગીક ધોરણે મોનીટરીંગ હાથ ધરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.