Abtak Media Google News

ઉતરાખંડમાં ચારધામ યાત્રા અને જી-ર0 બેન્ક પૂર્વ જ ફાયજી નેટવર્કનો પ્રારંભ

 

ધર્મનગરી હરીદ્વારના સુપ્રસિઘ્ધ ‘હરકી પોરી’ ધર્મસ્થળના આંગણેની રીલાયન્સ દ્વારા ફાયજી સેવાનું લોન્ચીંગ કરવામાં આવતા ફાયની નેટવર્કનું દેશના પ્રમુખ રર6 શહેરોનો સમાવેશ થયો છે. વિષ્ણુ ભગવાનના ચરણ ‘હરકી પોરી ’ સુપ્રસિઘ્ધ ગંગા ઘાટ પરથી ફાયજીનું લોન્ચીંગ થતા હરીદ્વાર ઉતરાખંડનું ફાયની નેટવર્ક મળવનાર બીજુ શહેર બન્યું છે.

ઉતરાખંડના મુખ્યમંત્રીએ પુષ્કરસિંહ ધામીએ પોતાના સંદેશોમાં જણાવ્યું હતું કે દહેરાદુનથી રાજયમાં શરુ થયેલ ફાયજી હરીદ્વારમાં શરુ થઇ તે પ્રસન્નતાની વાત છે. આ સેવાથી ચારધામ યાત્રા અને વિકાસમાં મદદરુપ થયે ઉતરાખંડના જીયોના આગમન અંગે તેમણે જીયો સંચાલકોને અભિનંદન પાઠવી રૂષિકેશમાં યોજાનારી જી-ર9 માંપ ણ ઉપયોગી થશે. ઉતરાખંડની રાજધાની દહેરાદુનથી મના એટલે કે ભારત તીબેટ સરહદ સાતે દેશના છેવાડાના ગામ સુધી જીયો ફાયજી ની સેવા ઉપલબ્ધ થઇ છે ચારધામના રસ્તે બદ્રીકેદારનાથ ધામ અને 13650 મીટરની ઉંચાએ આવેલ હેમકુઁડ સાહેબ ગુરુ દ્વારા સુધી ફાયજી નેટવર્ક ઉપલબ્ધ થતા પ્રવાસી તીર્થયાત્રી અને પ્રશાસન માટે ખુબ મોટી સવલત ઉભી થઇ છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.