Abtak Media Google News

દુનિયામાં ઘણા એવા સ્થળો છે જે ફરવાલાયક આવા જ સ્થળો આપણા સમયને યાદગાર અને કિંમતી બનાવી દે છે. તો આજે આપણે એવા જ ઝરણા વિશે જાણીશું જે દુનિયાનું સૌથી મોટું અને ઉંચુ ઝરણું છે. આ ઝરણા ઉંચા હોવાની સાથે સુંદર પણ છે અહીં લોકો દુર દુરથી ફરવા આવે છે.

Advertisement

દક્ષિણ અમેરિકા વેનેજુઅલામાં આવેલા એન્જલ ફોલએ દુનિયાનું સૌથી ઉંચુ ઝરણું છે. આ ઝરણું લગભગ ૯૭૬ મીટર લાંબુ છે. ઝરણાની નીચે જંગલ  પણ છે. અમેરીકાના એવીએટરજીમી એન્જલે આ ઝરણા પર પહેલી વખત ઉડાન ભરી હતી. અહીં દરેક સીઝન એક સમાન જોવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.