Abtak Media Google News

સુપ્રસિધ સાળંગપુર કષ્ટભજન હનુમાનજી મીદરે હનુમાન જયતિ ની ભવ્ય રીતે કરવામાં આવશે ઉજવણી .હનુમાન જયતિ ની ઉજવણી ને લઈ સાળંગપુર મદિર ખાતે ચાલી રહી છે તડામાર ત્યારીઓ.સોપ્રથમવાર મારુતિ યજ્ઞમાં દપતિઓ જોડે બેસશે તો ૧૮ એપ્રિલ ના સાજે લાઈટીગ શો અને સાઉન્ડ શો નું કરાયું આયોજન .હાલ તો હનુમાન જયતિ ને લઈ હાલ તડામાર ત્યારીઓ ચાલી રહી છે .

સુપ્રસિધ સાળંગપુર ખાતે આવેલ હનુમાનજી મદિર ની સ્થાપના ૧૯૦૫ માં વિક્રમ સવત માં  થઈ હતી .અને સદગુરુ ગોપાળાનદ સ્વામી એ આ મદિર બનાવ્યું હતું . મળતી માહિતી પ્રમાણે આશરે ૨૦૦ વર્ષ  પહેલા અહિયાં આવેલ સ્વામિનારાયણ મદિરમાં સત્સંગ શરુ હતો અને અને હનુમાનજી ની ભક્તિમાં તલીન હતા ત્યારે તેમને અહિયાં  હનુમાનજી નું દિવ્ય સ્વરૂપ દેખાયું હતું અને ત્યારબાદ અહિયાં મદિર ની સ્થાપના કરવામાં આવી હતી . આજે પણ કષ્ટભજન દેવને લોકો ખુબજ આસ્થા પૂર્વક માની રહ્યા છે અને મોટી સખ્યામાં લોકો પોતાના દુખ દર્દ લઈ દાદા પાસે આવતા હોય છે અહી આવતા તમામ પ્રકારના દુખ દર્દ અને ભૂત પ્રેત દુર થતું હોવાનું લોકોમાં આસ્થા રહી છે .

બોટાદ જીલાના  બરવાળા તાલુકાનું સાળંગપુર ગામ ખાતે આવેલ સુપ્રસિધ સાળંગપુર કષ્ટભજન હનુમાનજી મીદરે ૧૯ એપ્રિલ ના રોજ હનુમાન જયતિ ની ભવ્ય થી ભવ્ય રીતે કરવામાં આવશે ઉજવણી.આગામી ૧૯ તારીખે  હનુમાન જયતિ ને લઈ સાળંગપુર હનુમાનજી  મદિરે હાલ તડામાર  ત્યારીઓ ચાલી રહી છે .જેમાં જો વાત કરવામાં આવે તો હનુમાન જયતિ ને આગલા દિવસે ૧૮ તારીખે સાજે ભવ્ય લોક ડાયરાનું આયોજન રાખવામાં આવેલ છે .તેમજ મદિરે સો પ્રથમવાર લાઈટીગ અને સાઉન્ડ શો યોજાશે . તેમજ ૧૯ તારીખે હનુમાન જયતીના દિવસે સવારે ૫.૧૫ કલાકે મગળા આરતી .સવારે ૭ કલાકે શણગાર આરતી .સવારે ૭ કલાકે સમૂહ યજ્ઞ શરુ થશે ,સવારે ૯.૩૦ કલાકે અભિષેક દર્શન અને ૧૧.૩૦ કલાકે અન્નકૂટ આરતી થશે . ખાસ કરીને હનુમાન જયતિ મા મારુતિ યજ્ઞમાં પરુષો બેસતા હતા હવે સો પ્રથમવાર મારુતિ યજ્ઞમાં દપતિઓ જોડે બેસી શકશે .અને આશરે ૧૫૦૦ થી ૨૦૦૦ જેટલા લોકો આ યજ્ઞમાં બેસશે તો હનુમાન જયતીના દિવસે આશરે એક લાખ કરતા પણ વધારે ભક્તો આવાના હોય તઅને ઉનાળો હોય ત્યારે તેમના માટે છાસ ,ઠડા પીણા ,ચા નાસ્તો અને બપોરે પ્રસાદી નું આયોજન કરવામાં આવેલ છે .અને હનુમાન જયતિ ના દિવસે મદિર સવારે ૫ વાગ્યા થી સાંજના ૧૦ વાગ્યા સુધી મદિર ખૂલું રહેશે .ત્યારે હાલ તો હનુમાન જયતિ ને લઈ સાળંગપુર મદિર ખાતે તડામાર ત્યારીઓ ચાલી રહી છે .

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.