Abtak Media Google News

લીંબુના રસ કરતાં છાલમાં ૧૦ ગણુ વધારે વિટામીન સી

લીંબુ અને લીંબુની છાલ અનેક ગુણો ધરાવતી હોય જે સ્વસ્થ્ય માટે ખૂબ ફાયદા કારક છે. લીંબુનો ઘણી રીતે ઉપયોગ કરી શકાય છે. લીંબુમાં વીટામીન સી ભરપૂર હોવાથી સ્વાસ્થ્યની સાથે સાથે અનેક જગ્યાએ તેનો વ્યાપક ઉપયોગ થઇ શકે છે.

લીંબુ ને ચોખ્ખા પાણીથી ધોઇને ફ્રીજરમાં મૂકી દો.. આઠ થી દસ કલાક પછી લીંબુ પૂરેપૂરું ઠંડું અને બરફ જેવું કડક જામી જાય એટલે છાલ સહિત એને ખમણી લો. . પછી તમે જે કાંઈ ખાઓ તેના પર આ લીંબુ નું ખમણ ભભરાવીને ખાઓ.

શાક, સલાડ, આઇસ્ક્રીમ, સૂપ, દાળ,  નૂડલ્સ, સ્પેગેટી, પાસ્તા, સોસ, ભાત એવી અનેક વાનગી પર નાખી  ને એ ખાઇ શકાય.

દરેક વાનગી માં એનાથી એક અલગ, મજાનો સ્વાદ આવશે. સૌથી મહત્વની વાત એ છે કે આપણે ફક્ત લીંબુ ના રસમાંના વિટામીન સી બાબત જાણીએ છીએ. એનાથી વધારે લીંબુ ના ગુણધર્મો વિશે કાંઈ જ જાણતા નથી.

છાલ સાથે થીજાવેલું લીંબુ એમાંથી કંઈ પણ નકામું ન જવા દેતાં આખેઆખું વાપરવાથી અલગ સ્વાદ મળે છે. પણ એથી વિશેષ એના બીજા ક્યાં ફાયદા છે?

લીંબુ ની છાલ માં  લીંબુ ના રસ  થી ૫ થી ૧૦ ગણું વધારે વિટામીન સી હોય છે. અને આપણે આ છાલ જ ફેંકી દઇએ છીએ! લીંબુ ની છાલ આરોગ્ય વર્ધક છે. એનાથી શરીર માંના ઝેરી તત્વોને શરીર માંથી બહાર કાઢવામાં મદદ થાય છે.

લીંબુ ની છાલ નો એક આશ્ચર્યકારક ફાયદો એ છે કે  એમાં એક એવો ચમત્કારિક ગુણ છે જેને કારણે શરીરમાંની સર્વ કેન્સરગ્રસ્ત પેશીઓ નો નાશ થાય છે. કેમોથેરપી કરતાં આ લીંબુની છાલ ૧૦,૦૦૦ ગણી વધુ અસરકારક છે.

કેન્સર જેવા અસાધ્ય રોગ થી બચવા માટે અથવા થયો હોય તો એમાં થી સાજા થવા માટે  લીંબુનો રસ અને તેની છાલ કેટલાં ફાયદાકારક છે.

એનો સ્વાદ પણ સારો હોય છે અને કેમોથેરપીના જેવી એની સાઇડ ઇફેક્ટ નથી હોતી.

લીંબુની વનસ્પતિ માં કેટલાં ય પ્રકાર ના કેન્સર ને સાજા કરવાની ચમત્કારિક શક્તિ છે. એનો ઉપયોગ બેક્ટેરિયા ના ઇન્ફેક્શન તથા ફંગસ ઉપર પણ કરી શકાય છે.  શરીર માંના પરોપજીવી જંતુઓ અને વિષાણુઓ ઉપર પણ એ અસરકારક છે.

લીંબુનો રસ અને ખાસ કરીને એની છાલ લોહી ના દબાણ અને માનસિક દબાણ ને નિયમિત બનાવે છે. માનસિક તાણ અને મજ્જા તંત્રના રોગો ને કાબુમાં રાખે છે. આ માહિતી નો સ્રોત અત્યંત ચકિત કરી દે તેવો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.