Abtak Media Google News

ગુજરાત વિધાનસભાની ચૂંટણી-2022ની મતગણતરી શરુ થઈ ગઈ છે. આજે ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે ગુજરાતની સતા કોના હાથમાં છે. સવારે 8:00 વાગે સમગ્ર રાજ્યમાં 37 મતગણતરી કેન્દ્રો પર શરૂ કરવામાં આવી છે. અમદાવાદમાં 03 મતગણતરી કેન્દ્રો પર, સુરતમાં 02 મતગણતરી કેન્દ્ર પર અને આણંદમાં પણ 02 મતગણતરી કેન્દ્રો છે. તે સિવાય તમામ જિલ્લાઓમાં એક-એક મતગણતરી કેન્દ્ર ઉપર એકીસાથે મત ગણતરી શરૂ કરવામાં આવી છે.

રાજકોટમાં ઈન્દ્રનીલ રાજગુરુ દ્વારા ભાજપના ઉમેદવાર ઉદય કાનગડને અભિનંદન આપવામાં આવ્યા છે ઉપરાંત જણાવ્યું હતું કે ભાજપ જો ખોટું કરશે તો લોકોનો અવાજ બનીને હંમેશા ઉભો રહીશ

LIVE UPDATE

જનાદેશનો વિનમ્રતા પૂર્ણ સ્વીકાર, અમે મહેનત કરીશું અને લડાઈ ચાલુ રાખસુ : રાહુલ ગાંધી 

જનાદેશનો વિનમ્રતા પૂર્ણ સ્વીકાર, અમે મહેનત કરીશું અને લડાઈ ચાલુ રાખસુ: રાહુલ ગાંધી

કોગ્રેસના ૪૪ તથા આપના ૧૨૮ જેટલા ઉમેદવારની ડીપોઝીટ થઈ જશે જપ્ત 

ગુજરાતના ૪૦ લાખ મતદારોએ AAP પર વિશ્વાસ મુક્યો,

AAP રાષ્ટ્રીય પાર્ટી બની ગઈ, અમારી ધીમી પણ મક્કમ શરૂઆત

ગુજરાતમાં ત્રીજો પક્ષ નહિ ચાલેની અફવાનો અંત આવ્યો: ગોપાલ ઈટાલીયા 

અમરેલી: પરેશ ધાનાણી ની કારમી હાર

બીજેપીના કૌશિક વેકરીયાએ ૪૬૧૪૫ની લીડથી જીત હાંસલ કરી 

જનાગઢમાં ભાજપ સંજય કોટડીયાને ૪૦૦૦૦ મતથી વધુની લીડ

કોંગ્રેસના ભીખાભાઈ જોશીએ હાર સ્વીકારી, મત ગણતરી કેન્દ્ર છોડયું

 

પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાનું નિવેદન

સતત સાતમી વખત ભાજપની સરકાર બની રહી છે

મતદાતાંઓ મુકેલા વિશ્વાસ માટે મતદારોનો આભાર

પારિવારિક વાતાવરણમાં જેતપુર-જામકંડોરણાના લોકોનું કાર્ય કરીશ

રાજકોટમાં કણકોટ ખાતે મતગણતરી શરુ કરી દેવામાં આવી છે.

કણકોટ સરકારી એન્જી. કોલજે ખાતે મતગણતરી શરુ કરવામાં આવી છે. કુલ 162 રાઉન્ડ માં  મતગણતરી શરુ થયેલ છે. મતગણતરી માટે 1500 કર્મચારીઓનો સ્ટાફ તૈનાત છે. વિધાનસભા બેઠક દિઠ 14-14 ટેબલ પર મતગણતરી  શરૂ કરવામાં આવી છે. સર્વ પ્રથમ પોસ્ટલ બેલેટની મતગણતરી શરૂ કરવામાં આવી છે. ટેબલ દીઠ કાઉન્ટીન સુપરવાઇઝર,આસી.સુપરવાઇઝર તેમજ માઇક્રો ઓબ્ઝર્વર હાજર રાખવામાં આવ્યા છે.

ગાંધીનગર ઉત્તર EVMમાં ટેકનીકલ ખામીથી મતગણતરી અટકી

જસદણ બેઠકના 5 રાઉન્ડ પુરા…..2069ની લીડ સાથે કુંવરજીભાઇને મળ્યા 15874 મત

ધોરાજી બેઠક ઉપર ડો. મહેન્દ્ર પાડલિયા આગળ

વિધાનસભા 71માં ભાજપ ઉમેદવાર ભાનુબેન 9057 મતની લીડ સાથે આગળ

રાજકોટ : 71 બેઠક ભાજપના ભાનુબેન 9057 મતની લીડ સાથે આગળ

જેતપુર: 74 બેઠક ભાજપના જયેશ રાદડીયા 7202 મતની લીડ સાથે આગળ

ગીરસોમનાથની ઉના બેઠક પર ભાજપના કે.સી. રાઠોડ આગળ

પોરબંદર બેઠક પર કોંગ્રેસ ૯૯૮ મતથી આગળ

ગોંડલમાં ભાજપના ગીતાબા જાડેજા 6227 મતની લીડ સાથે આગળ

67 વાંકનેર કુવાડવા વિધાનસભા
ભાજપ – 13706
કોંગ્રેસ -6627
આપ – 1112

રાઉન્ડ 5
ભાજપ 7079 આગળ

સોમનાથ બેઠક રાઉન્ડ – 5 પછી

2977 મત થી વિમલ ચુડાસમા આગળ

ધોરાજીના કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયાએ હાર સ્વીકારી

વિધાનસભાની ચૂંટણીની મતગણતરીના બે કલાકમાં જ ધોરાજીના કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયાએ હાર સ્વીકારી લીધી હતી. કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ આપ દ્વારા કરવામાં આવેલા મત વિભાજનના કારણે હાર થઈ હોવાની વાત સ્વીકારી હતી. જેથી કોંગ્રેસની થોડી ઘણી વધેલી આબરૂનું પણ ધોવાણ થઈ ગયું હોવાનું લાગી રહ્યું છે.

સાતમા રાઉન્ડના અંતે 69 વિધાનસભાન ભાજપના ઉમેદવાર ડો.દર્શીતાબેન શાહને 46507 મત મળ્યા….36986 મતની લીડ સાથે આગળ

8માં રાઉન્ડના અંતે 74 જેતપુર બેઠક પર ભાજપના જયેશભાઇ રાદડિયાને મળ્યા 39475 મત….30962 મતની લીડ સાથે આગળ

વલસાડ : ધરમપુર ભાજપના અરવિંદ પટેલ 21000 મતની લીડથી આગળ

જુનાગઢ જિલ્લાની ૫ વિધાનસભાની બેઠકમાં ભાજપ-૩, કોંગ્રેસ-૨ બેઠક પર આગળ

તાલાળા બેઠક રાઉન્ડ-5ના અંતે ભાજપના ભગવાન બારડ 6964 મતની લીડથી આગળ

સાતમા રાઉન્ડના અંતે 69 વિધાનસભાન ભાજપના ઉમેદવાર ડો.દર્શીતાબેન શાહને 46507 મત મળ્યા….36986 મતની લીડ સાથે આગળ

8માં રાઉન્ડના અંતે 74 જેતપુર બેઠક પર ભાજપના જયેશભાઇ રાદડિયાને મળ્યા 39475 મત….30962 મતની લીડ સાથે આગળ

કોંગ્રેસના જમાલપુર ખાડિયા બેઠક ઇમરાન ખેડાવાલાની જીત

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઘાટલોડિયાથી ભવ્ય જીત

જેતપુર : ૧૩ રાઉન્ડના અંતે જયેશ રાદડીયાને ૫૦૭૭૮ની લીડ

રાજકોટ ગ્રામ્યમાં ભાનુબેન બાબરીયાને 40000 મતની લીડ

મોરબી માળિયા કાંતિ અમૃતિયા 6274 મતે આગળ

ટંકારા પડધરીમાં દુર્લભજી દેથરિય 3259 મતે આગળ

કુવાડવામાં જીતુ સોમાણી 8600 મતે આગળ

કોંગ્રેસના જમાલપુર ખાડિયા બેઠક ઇમરાન ખેડાવાલાની જીત

જેતપુર : ૧૩ રાઉન્ડના અંતે જયેશ રાદડીયાને ૫૦૭૭૮ની લીડ

દસમા રાઉન્ડના અંતે રાજકોટ પૂર્વમાં ભાજપના ઉમેદવાર ઉદય કાંગડને 19000 મતની લીડ

વિસાવદર ૧૦માં રાઉન્ડમાં આપના ઉમેદવાર ભૂપત ભાયાણી ૪૦૦૦ મતોની લીડથી આગળ

ગાંધીધામના કોંગી ઉમેદવાર ભરત સોલંકીએ ઇવીએમમાં ગોટાળાના આક્ષેપો સાથે કર્યો આપઘાતનો પ્રયાસ

PM મોદીએ CM ભુપેન્દ્ર પટેલને ફોન કરી ભવ્ય જીતની શુભેચ્છા પાઠવી

માંગરોળ: કોંગ્રેસના બાબુભાઈ વાજા ૫૦૦૦ મતની લીડથી આગળ

ખંભાળિયા બેઠક પર જોરદાર ટક્કર

ઈશુદાન ગઢવી ઇસુદાન ગઢવી ૭૦૦૦ મતથી પાછળ

વિધાનસભા69 માં વિજયભાઈ રૂપાણી નો રેકોર્ડ ટુટયો, ડો. દર્શીતાબેનને 77 હજારની લીડ મળી

16 રાઉન્ડ ના અંતે જસદણ બેઠકના ભાજપ ઉમેદવાર કુંવરજી ભાઈ 15541 મતોથી આગળ

જેતપુર બેઠક ઉપર જયેશભાઇ રાદડિયાએ મેદાન માર્યું, જીત હાંસલ કરી

વિધાનસભા 69ના ભાજપ ઉમેદવાર દર્શીતાબેન શાહની જીત

કોંગ્રેસની હારની જવાબદારી સ્વીકારી રઘુ શર્માએ રાજીનામું આપ્યું

વડગામ કોંગ્રેસ ઉમેદવાર જીગ્નેશ મેવાણીની જીત

કાલાવડ ૭૬ બેઠકમા ભાજપ ઉમેદવાર મેધજીભાઈ ચાવડાની જીત

> તાલાળા બેઠક પર એક જ ઉમેદવારે બીજી વખત જીતી ઇતિહાસ રચ્યો

   ભાજપના ભગવાન બારડનો 20993 મતથી વિજય

પડધરી ટંકારા સીટ પર ભાજપના દુર્લભજીભાઈ દેથરીયાની 10256 મતની લીડથી ભવ્ય જીત

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.