Abtak Media Google News

ગુજરાત કોંગ્રેસે 26 લોકસભા બેઠકો માટે 4 ઉમેદવારો જાહેર કર્યા બાદ આજે વધુ બે ઉમેદવારના નામ જાહેર કર્યા છે. જેમાં કચ્છથી નરેશ મહેશ્વરી અને નવસારી બેઠક માટે ધર્મેશ પટેલના નામ જાહેર કર્યા છે.

Advertisement

1200Px Flag Of The Indian National Congress.svg 2

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.