Abtak Media Google News

હજુ તો ઉનાળાનો પ્રારંભ યો છે. ચૈત્રી દનૈયા તપવા શરૂ યા છે. વૈશાખી વાયરા બાકી છે.  ત્યારે લુ ી બચવા કાળજી લેવી આવશ્યક છે.

લુ લાગવાના લક્ષણો

માાનો દુ:ખાવો વો, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, ાક લાગવો અને સ્નાુયુનો  દુખાવો વો, શરીરનું તાપમાન વધુ રહે, નાડીના ઘબકારા ૧૨૦ કે તેી વધુ વા, ચામડી લાલ ઇ જાય, મોટી ઉમર કે એકદમ નાની ઉંમરની વ્યતકિત, જાડુ શરીર હોય તેવી વ્યકિત, જે વ્યલકિત વાતાવરણી ટેવાયેલ ન હોય તા જે વ્યંકિતને કોઇ ચેપ લાગેલો હોય કે પાચનતંત્રની ખરાબી, ઝાડા-ઉલ્ટીલ યા હોય તેવી વ્યયકિતને લુ લાગવાની શકયતા વધુ રહે છે.

લુ ન લાગે તે માટે શું કરવું

સફેદ કે આછા રંગના ખુલતા સુતરાઉ કપડા પહેરવા, સખત તાપમાં સખત એક ધારૂ કામ ન કરવું પરંતુ કામ દરમિયાન ોડા ોડા સમયે આરામ કરવો, કામ દરમિયાન ોડા ોડા સમયના અંતરે પાણી પીવું, જે બાજુી ગરમ હવા આવતી હોય તે બાજુ મોઢું રાખી કામ ન કરવું પરંતુ તે બાજુ પીઠ રહે તે રીતે કામ કરવું, શરીરને બને તેટલો ઓછો ભાગ સુર્ય પ્રકાશમાં ખુલ્લો  રહે તે જોવું તેમજ ગરમ હવા શરીરના સીધા સંપર્કમાં ન આવે તે જરૂરી છે,  બજારૂ ઠંડા પીણા અને વાસી ખોરાક ખાવાી દુર રહેવું, ડ્રીહાઇડ્રેશની બચવા લીંબુ પાણી પીવું જોઇએ. ગરમીની ઋતુમાં પુષ્ક ળ પ્રમાણમાં પાણી પીવાની આદત કેળવવી જોઇએ. બાળકો ખુલ્લાં પગે ન ચાલે તેની કાળજી લેવી. આ ઉપરાંત નાના બાળકો, વૃધ્ધોર, વધુ પડતા વજનવાળા, હ્રદયની બિમારીવાળા તા બિમાર વ્યેક્તિઓએ વધુ ગરમીના સમયે ઘર બહાર નીકળવાનું ટાળવું જોઇએ. વીંઝણો હાવગો રાખવો જોઇએ. ગરમી વખતે ઘર બનાવટના ઠંડા પીણાનો ઉપયોગ કરવો હિતાવહ છે. ગરમીના સમયે ચા ને બદલે, ગોળ, લીંબુ, ખાંડ કે વરિયાળીી બનાવેલ પાણી પીવું જોઇએ. ઓ.આર.એસ.નું દ્રાવણ પીવું, તીખુ-તળેલું અને ખોરાક ટાળવો જાેઇએ. સ્તદનપાન કરાવતી માતાએ તડકેી આવ્યાત બાદ, અડધી કલાક પછી બાળકને સ્તુનપાન કરાવવું જોઇએ. જરૂરિયાત વિના ગરમીમાં બહાર નીકળવાનું ટાળવું.

લુ લાગે ત્યારે શું કરવું

લુ લાગે ત્યાપરે સૌી અગત્યનનું કામ શરીરની ગરમી ઘટાડવાનું છે. જરા પણ સમય ગુમાવ્યાા વગર સારવારના પગલાં લેવા જોઇએ. સૌ પ્રમ વ્ય કિતને છાયામાં લાવો, લુ લાગેલ વ્ય્કિતએ પહેરેલા કપડા ઢીલા કરવા, શરીર પર ઠંડુ પાણી છાંટી શકાય અવા ઠંડા પાણીમાં બોળેલા કપડા વડે શરીરને ઢાંકવું જોઇએ, પ્રામિક આરોગ્યુ કેન્દ્રઅ, આરોગ્ય  કર્મચારી તા આંગણવાડી પર રખાયેલ પાઉડરના પેકેટમાંી દ્વાવણ બનાવી દર્દીને પીવડાવવું જોઇએ, જેમ બને તેમ વધુમાં વધુ પ્રવાહી આપવુ જોઇએ, પ્રામિક સારવાર બાદ બને તેટલા જલદી દર્દીને નજીકના દવાખાને કોઇપણ જાતની ઢીલ વિના ખસેડો.

ઉનાળામા લુ લાગે ત્યારે ડુંગળી રામબાણ ઔષધ છે

ઉનાળાની ગરમીને કારણે તાવ ચડી જાય, ાય, માું દુખે, ઊલટી કે ઊબકા આવે એ લક્ષણો લૂનાં છે. આકરો તડકો પડતો હોય ત્યારે શરીરમાં ગરમીની માઠી અસર ાય છે. એ માટે કસદાર કાંદા ખૂબ જ ગુણકારી છે. યાદ રહે કે લૂી બચવું હોય તો કાંદાની વાનગીઓ કરતાં કાચા કાંદા વધુ હિતકારી છે. કાંદા બળપ્રદ, પચવામાં ભારે, મધુર, રૂચિકર, સ્નિગ્ધ, કફકર અને ધાતુવર્ધક છે. એનાી ઊંઘ આવે છે. પાચનઅગ્નિ પ્રદીપ્ત ાય છે. આ બધા ગુણોને કારણે ટીબી, હૃદયરોગ, ઊલટી કે રક્તપિત્તના દર્દીઓ માટે એ ખૂબ ફાયદાકારક ગણાય છે. એનાી વધુપડતો પરસેવો અને સોજો પણ ઘટે છે. ઉનાળામાં ભૂખ ઓછી લાગે છે અને ખાવાનું પચવામાં પણ તકલીફ ાય છે. ખાવાનું રોચક બને એ માટે કાચી કેરી અને કાંદાનું કચુંબરઉત્તમ દીપક અને પાચક ગણાયું છે. કાચી કેરી અને કાંદાના છીણમાં ગોળ, જીરૂં અને સિંધવ નાખીને બનાવેલું કચુંબર બપોરના ભોજનમાં અચૂક લેવું. એ ખાવાી ભૂખ ઊઘડે છે તેમ જ ખાવાનું પચે છે. એ લેવાી ગરમ વાયરાને કારણે લાગતી લૂી બચી શકાય છે. ઉનાળામાં તા ઝાડા, ડિસેન્ટ્રી, મસા, અપચો, કબજિયાત દૂર કરે છે. જો સાંધાના દુખાવાને કારણે કાચી કેરીની ખટાશ સદતી ન હોય કે પછી સારી કાચી કેરી મળતી ન હોય તો કાકડી સો સેલડ બનાવી શકાય. કાંદા અને કાકડી બન્નેને ઝીણાં સમારી એના પર સિંધવ, કાળાં મરી, જીરૂં પાઉડર અને ચપટીક ખડી સાકરનો ભૂકો ભભરાવીને તૈયાર યું કચુંબર પણ એટલું જ ફાયદાકારક છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.