Abtak Media Google News

રાજવીની આ સિધ્ધી એ મોદી સ્કુલ તેમજ શાહ પરિવાર નુ નામ રોશન કરેલ છે.

CBSE 12 માં ધોરણ ના સામાન્ય પ્રવાહ માં જૈન તેમજ ભાજપ અગ્રણી મયુરભાઇ શાહ ની સુપુત્રી રાજવી એ 91.33 ટકા માર્કસ મેળવી મોદી સ્કુલ માં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે. રાજવી ની આ સિધ્ધી એ મોદી સ્કુલ તેમજ શાહ પરિવાર નુ નામ રોશન કરેલ છે. રાજવી ને તેની આ સફળતા માટે મોદી સ્કુલ ના પ્રિન્સીપાલ શ્રી રશ્મીકાંત મોદી અને શ્રી વંદના ગ્રોવરે અભિનંદન આપેલ છે. રાજવી ઉપર આ સિધ્ધી માટે અભિનંદન વર્ષા થઇ રહી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.