Abtak Media Google News

બાપાસીતારામ ગૌ સેવા મંડળના સભ્યો દ્વારા એક દાતાના સહકારથી રાજકોટ શહેરની રર ગૌ શાળાઓમાં ર૬૦૦ મણ એટલે કે પર૦૦૦ કિલો લીલી મકાનઇ અર્પણ કરવામાં આવી છે. કરૂણા સત્યમ પાર્ક ગૌશાળામાં ૧૦૬ મણ, રાધાકૃષ્ણ ગૌશાળા મોરબી રોડમાં ૧૧ર મણ, જય ગુરુદત ગૌશાળામાં ૧૧૭ મણ, કીશાન ગૌશાળામાં ૧૭૩ મણ, મોટા વડાળા ગૌશાળામાં ૧૧૭ મણ, બટુક મહારાજની ગૌશાળામાં ૧૧ર મણ, રાધેશ્યામ ગૌશાળામાં ૧૩પ મણ, વૃંદાવન ગૌશાળામાં ૧૦૨ મણ, અલખધણી રામાપીર ગૌશાળા, કાલીપાટમાં ૧૦૧ મણ, લાલપરી ધારેશ્ર્વર ગૌશાળામાં ૧૦૧ મણ, વિજય હનુમાન નંદીની ગૌશાળાના ૧૧૪ મણ, શ્રી ખોડીયાર ધામ આશ્રમ સંચાલીત મારૂતિ ગૌશાળામાં ૧૪૮ મણ, માં ગૌરી ગૌશાળામાં ૧રપમણ, જગન્નાથમંદિર ખોડીયાર આશ્રમમાં ર૧૧ મણ, રામધણ બાપુનો આશ્રમમાં ૧૮૩ મણ, નકલંક ધામ ગૌશાળામાં ૧૦૧ મણ, રંગુન માતા મંદીરમાં ૯૪ મણ, સહજાનંદ ગૌશાળામાં ૧૧૩ મણ, પુનીત ગૌશાળામાં ૮ર મણ, ગૌવર્ધન ગૌશાળામાં ૧રર મણ, ગૌવર્ધન ગૌશાળામાં ૧ર૩ મણ, ગાયત્રી મંદીર ગૌશાળામાં ૧૦૬ મણ આ કાર્યને સફળ બનાવવા માટે સમીરભાલ કામદાર, હિરેનભાઇ કામદાર, હરેશભાઇ વીછી તથા અન્ય સભ્યોઅ જહેમત ઉઠાવી હતી.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.