Abtak Media Google News

અનુ.જાતિ મોરચો, મહિલા મોરચાના હોદેદારોએ ઝુંબેશ હાથ ધરી

રાષ્ટ્રીય જનતા પાર્ટીની  યોજનાનુસાર  તા.16 જુનથી સમગ્ર દેશભર માં પ્રાથમિક સદસ્યતા અભિયાનનો પ્રારંભ થયેલ છે તે અંતર્ગત ગુજરાતમાં પણ પ્રદેશ ભાજપ અધ્યક્ષા સી.આર .પાટીલજીના નેતૃત્વમાં પ્રાથમિક સદસ્યતા અભિયાન કાર્યર ત છે  તે અંતર્ગત  શહેર  ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ વિવિધ મોર ચા અને સેલ ધ્વારા પ્રાથમિક સદસ્યતા અભિયાનની ઝુંબેશ હાથ ધર વામાં આવેલ છે.

28 6 22 Sad Abhi Mahila

તે અંતર્ગત વોર્ડ નં. 7 માં જયુબેલી શાક માર કેટ ખાતે શહેર  ભાજપ મહિલા મોર ચા ધ્વાર ા પ્રાથમિક સદસ્યતા અભિયાન યોજાયેલ હતું. આ તકે શહેર  ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી કીશોર  રાઠોડ, નરેન્દ્રસિહ ઠાકુર , ર ક્ષાાબેન બોળીયા, ર મેશભાઈ દોમડીયા, ડો.દર્શીતાબેન શાહ, કીર ણબેન હર સોડા, રાજુભાઈ મુંધવા, મીનાબેન પારેખ, દક્ષાાબેન શાહ, પ્રીતીબેન પાંઉ સહીતના ઉપસ્થિત ર હયા હતા.

28 6 22 Sad Abhi Anu Mor

વોર્ડ નં.4 માં રોહીદાસપરા ખાતે શહેર  ભાજપ અનુ.જાતી મોર ચા ધ્વારા શહેર  ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી કિશોર  રાઠોડની ઉપસ્થિતિમાં અને શહેર  ભાજપ અનુ.જાતી મોર ચાના પ્રભારી અને શહેર  ભાજપ ઉપપ્રમુખ મહેશ રાઠોડ, પ્રમુખ મહેશ અઘેરા, મહામંત્રી નાનજીભાઈ પાર ઘી, વજુભાઈ લુણસીયાની આગેવાનીમાં પ્રાથમિક સદસ્યતા અભિયાન યોજાયેલ હતું. આ તકે શિક્ષાણ સમિતિ સદસ્ય ર વિ ગોહેલ, દિનેશભાઈેસોલંકી, જયસુખ બારોટ, શોભીત પર માર , અનીલ શ્રીમાળી, નરેશભાઈ ચૌહાણ, રમેશભાઈ સાગઠીયા, પુષ્કર  પર માર , કાળાભાઈ સાગઠીયા, દિલીપભાઈ, લવજીભાઈ, જેઠાભાઈ, ભાણાભાઈ, પ્રવીણભાઈ, ચિરાગભાઈ, વિજયભાઈ, ર વજીભાઈ ચૌહાણ, ર તનબેન શ્રીમાળી, ગંગાબેન સાગઠીયા, હંસાબેન, ગૌરીબેન સાગઠીયા, રેખાબેન સાગઠીયા, જયેશભાઈ ચાવડીયા, પ્રવીણભાઈ, ચંદુભાઈ સાગઠીયા, દિલીપભાઈ, કેશુભાઈ સાગઠીયા સહીતના જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.