Abtak Media Google News

પાર્ટીના બુથસ્તરીય  પાયાને મજબુત કરાશે

કેન્દ્રીય ભાજપ  સમગ્ર દેશમાં તમામ લોક્સભા બેઠક તેમજ વિધાનસભા બેઠક વિસ્તાર માં આવતા વિસ્તાર માં આવતા નબળા બુથને મજબુત કર વા તેમજ બુથ વિશ્ર્લેષણ માટે બુથ સશક્તિકર ણ અભિયાન કાર્યક્રમ આપવામાં આવ્યો છે. ત્યારે બુથ સશક્તિકર ણ અભિયાન અંતર્ગત પ્રદેશ સ્તર ની  કાર્યશાળા સંપન્ન થયેલ છે.  ત્યારે બુથ સશક્તિકર ણ અભિયાનની કામગીરી અસર કાર ક અને સુચારૂ રીતે આયોજનબધ્ધ થાય તેમજ આ કાર્ય વિશેષ ગતિથી થાય તે હેતુથી ભાર તીય જનતા પાર્ટી મહાનગર  અને જીલ્લા સ્તર ની કાર્યશાળા શહેર ની રાણીંગા વાડી ખાતે  પ્રદેશ ભાજપ અગ્રણી મેરામણભાઈ ભાટુની ઉપસ્થિતિમાં અને શહેર  ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, સાંસદ રામભાઈ મોકરીયા, રાજયના પૂર્વ મંત્રી જયેશભાઈ રાદડીયા, કુંવર જીભાઈ બાવળીયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ,શહેર  ભાજપ મહામંત્રી  કિશોર  રાઠોડ, નરેન્દ્રસિહ ઠાકુર , ભાજપ અગ્રણી જીતુભાઈ મહેતા, જીલ્લા ભાજપ મહામંત્રી મનસુખભાઈ રામાણી, પ્રવીણભાઈ માંકડીયાની ઉપસ્થિતિમાં યોજાઈ હતી.આ તકે નિતીન ભુતએ મેરામણ ભાટુનું સન્માન ર્ક્યુ હતું.

આ તકે પ્રદેશ ભાજપ અગ્રણી મેરામણભાઈ ભાટુએ જણાવેલ કે બુથ સશક્તિકર ણ અભિયાન અંતર્ગત દેશના માન. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને  માન. ર ાષ્ટ્રીય અધ્યક્ષા જે.પી.નડૃાજીની સૂચનાથી પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષા બૈજયંત જય પાંડાના નેતૃત્વમાં કેન્દ્રીય સમિતિની ર ચના કર વામાં આવી છે. ત્યારે આ અભિયાનને સર ળ અને સુચારૂ અમલીકર ણ સુનિશ્ર્ચિત કર વા માટે સાંસદ ઓ અને ધારાસભ્ય ઓ ધ્વારા ર ચાયેલી ટીમો નકકી કરેલા બુથના મુખ્ય મતદારો, પ્રભાવશાળી લોકો અને સ્થાનીક કાર્યર્ક્તાઓ સુધી પહોંચશે અને નબળા બુથોની તલસ્પર્શી માહિતી મેળવશે. તેમજ નબળા બુથોની માહિતી મેળવી લોક્સભા અને વિધાનસભા પ્રભારી મુખ્ય કેન્દ્રીય યોજનાઓ જેવીકે પીએમ ક્સિાન યોજના, ઉજજવલા યોજના, સ્વચ્છ ભાર ત મિશન, આયુષ્યમાન ભાર ત યોજનાના લાભાર્થીઓની યાદી મેળવવી, ચૂંટણીમાં બુથ જીતવા માટે નકકી કરાયેલા મુદૃાઓ ઉકેલવા માટેની વ્યુહર ચના અંગે, અભિયાન અંતર્ગત તમામ ડેટાનું મોબાઈલ એપ ધ્વારા  એકત્રીકર ણ અને કાર્યક્રમ ધ્વારા મેળવેલ ડેટા નું લોક્સભા અને વિધાનસભા સ્તરે વિશ્ર્લેષણ કર વા અંગે માહિતી આપતા જણાવેલ કે બુથ સશક્તિકર ણ અભિયાન ધ્વારા નબળા બુથોને મજબુત કર ી આપણા મતદાતાઓનો આધાર નો વ્યાપ વધાર વામાં આવશે.

આ કાર્યશાળાને સફળ બનાવવા શહેર  ભાજપ કોષાધ્યક્ષા અનીલભાઈ પોર ખ, શહેર  ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષી, કાર્યાલય પર ીવાર ના ર મેશભાઈ જોટાંગીયા એ જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.