Abtak Media Google News

સ્માર્ટફોન બનાવનાર કં૫ની માઇક્રોમેક્સે પોતાના બે રિયર કેમેરા અને એક ફ્રન્ટ કેમેરાવાળો સ્માર્ટફોન micromax dual note લોન્ચ કર્યો છે. અને આ સ્માર્ટફોનને માત્ર ઓનલાઇન શોપિંગ સાઇટ ફિલ્પકાર્ટથી જ ખરીદી શકાશે.

૨૨ ઓગષ્ટે કરશે બે મોડલ લોન્ચ :-

– આ સેલ મંગળવારની અડધી રાત્રે શ‚ થશે. આજ દિવસે એક અન્ય સ્માર્ટફોન micromax canvas infinity પણ લોન્ચ કરશે.

– એકમાં 3 GB અને બીજામાં 4 GB રેમ છે. જેને ગોલ્ડ અને પોર્શિયન બ્લુ કલરમાં લોન્ચ કરવામાં આવ્યા છે. પાર્શિયન બ્લુ કલર માત્ર 4 GB રેમવાળા મોડલમાં જ મળશે.

ફિચર્સ  :-

– 5.5 ની ડિસ્પ્લે

– રિઝોલ્યુશન 1080*1920 પિક્સલ

-MT 6750 SOC પ્રોસેસર

– 3 GB અને 4 GB રેમ ઓપ્શન

– ઇન્ટરનલ મેમરી 32 GB

– આ ફોનના લોન્ચિંગ ઓફરમાં 11,000 ‚પિયા સુધીની એક્સચેન્જ ઓફર આપવામાં આવી રહી છે.

– આ ઉપરાંત આઇડિયા યુઝર્સને 443‚પિયાના રિચાર્જ પર 84 દિવસ માટે અનલિમિટેડ કોલિંગ સુવિધા સાથે જ84 દિવસ સુધી દરરોજ 1 GB ડેટા પણ મળશે.

– આ સ્માર્ટફોનની કિંમત 9,999‚. રાખવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.