Abtak Media Google News

 યુએસએના ટેનેસિસના ઝૂમાં જન્મેલા જીરાફનું નામકરણ કરવા લોકો પાસેથી નામ મંગાવ્યા

 સમગ્ર વિશ્વ અને પૃથ્વી કુદરતની મહેર ઈચ્છાથી ચાલી રહી છે ત્યારે કુદરતની કરામત પણ એટલી અકલ્પ્ય છે કે જેને કોઈ પણ વ્યક્તિ સમજી શકે. આવી એક ઘટના અમેરિકાના ટેનેસીસ ઝુમાં જોવા મળી જ્યાં દુર્લભ માદા જિરાફનો જન્મ થયો. ત્યાં સુધી લોકો પોતે જિરાફને જોઈ લો હોય છે પરંતુ ઝુમા સ્પોટેડ વગરનો જિરાફનો જન્મ થયો છે. જે બાદ લોકોમાં કુતુહલ પણ જોવા મળ્યું છે. એટલું નહીં ઝુનું સંચાલન કરતા લોકોએ માદા જિરાફ ના નામકરણ માટે નામ પણ મંગાવ્યા છે. માદા જિરાફ વિશ્વની પ્રથમ જિરાફની પ્રજાતિ છે કે જેમાં સ્પોટ નથી જે હાલ માત્ર અમેરિકા નહીં પરંતુ વિશ્વ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

Advertisement

  ફૂટ ઊંચાઈ સાથે માદા જીરાફનો જન્મ થયો છે. દરેક જીરાફમાં અલગ અલગ પેચ જોવા મળતા હોય છે. પરંતુ માદા જીરાફમાં પેચ નથી.

તું સામે ખતરા ની વાત તો છે કે છેલ્લા ત્રણ દાયકામાં જિરાફની વસ્તીમાં 40 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે ત્યારે વન્ય જીવ સૃષ્ટિને બચાવવા લોકોએ અને વન્ય વિભાગ આગળ આવવું જરૂરી છે. તો સાથ વન્યજીવ સૃષ્ટિને પ્રેમ કરતા લોકોને પણ સતત અપીલ કરવામાં આવી રહી છે કે જિરાફ કંઝર્વેશન માટે તેઓ આર્થિક રીતે પણ આગળ આવે થી વન્ય જીવનું સરક્ષણ કરી શકાય

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.