Abtak Media Google News

આજ રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી .ઓલ ઇન્ડિયાના DG કોન્ફરરન્સમાં ભાગ લેવા માટે કેવડીયા પહચ્યા.અને તમામ રાજ્યના DGને સંબોધન કરશે.

Advertisement

દેશની આંતરીક અને બાહ્ય સુરક્ષાને લઈને મોદી તમામ DG સાથે ચર્ચા કરશે.આ કોન્ફરરન્સમાં ગૃહ મંત્રી રાજનાથ સિંહ ગૃહ રાજ્ય મંત્રી હંસરાજ આહીર પણ ઉપસ્થિત રહેશે.

આ કોન્ફરરન્સ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલ ટેન્ટ સિટીમાં યોજાય છે. “એક ભારત શ્રેષ્ઠ ભારત” પરેડ સ્ટેચ્યુ ઓફ યુનિટીપાસે યોજસે આ પછી નરેન્દ્ર મોદી દિલ્લી જતાં પહેલા BJP મહલા કાર્યકર્તા અને નેતા ઓને  આવતી કાલે ગાંધીનગર નજીક મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.