Abtak Media Google News

વરસાદ ઉપરાંત ઘણી વસ્તુઓ જેમકે ખારેક, રાવણા જેવા ફળોની સીઝન શરૂ થાય ત્યારે એવું લાગે કે ચોમાસુ જામી ગયું છે હાલ મકાઈની લારીઓ બજારમાં જોવા મળી રહી છે. લોકો પૌષ્ટિક, ગરમાગરમ મકાઈ ખાઈ તન-મનને તાજગી બક્ષી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.