Abtak Media Google News

બ્રાઝીલના પ્રદર્શનમાં મોરબીનો સ્ટોલ

બ્રાઝીલના સાઓ પોલો ખાતે યોજાયેલ પ્રદર્શનમાં મોરબીની સિરામિક પ્રોડકટ ધૂમ મચાવી રહી છે અને વિદેશના અન્ય દેશો બાદ બ્રાઝીલમાં પણ મોરબીના ઉદ્યોગપતિઓએ ડંકો વગાડ્યો છે.

Img 20180410 Wa0078પ્રાપ્ત વિગતો મુજબ બ્રાઝીલના સાઓ પોલો ખાતે યોજાયેલ વિશાળ પ્રદર્શનમાં મોરબીના ઉદ્યોગકારો દ્વારા ખાસ સ્ટોલમાં સિરામિક પ્રોડકટ રજુ કરવામાં આવી છે અને લોકો મોરબીની પ્રોડકટ નિહાળી અભૂતપૂર્વ પ્રતિસાદ આપી રહ્યા છે.

વધુમાં બ્રાઝીલમાં યોજાયેલ આ પ્રદર્શનમાં ઇન્ડિયન પેવેલિયનમાં ઇન્ડિયન કોન્સ્યુલેટ જનરલ વિજયસિંઘ ચૌહાણ ખાસ હાજર રહ્યા હતા અને મોરબીના ઉદ્યોગપતિઓ સાથે વિચાર વિમર્શક.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.