Abtak Media Google News

મોરબી જીલ્લા ના ટંકારા ખાતે ફરજ બજાવતા પ્રોબેશનલ મહીલા પીએસઆઈ અર્ચના એમ. રાવલને મહિલા બ્રહ્મરત્ન એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો છે.

Advertisement

હળવદ ખાતે યોજાયેલ વિશીષ્ટ વ્યક્તિ સન્માન સમારોહમાં ટંકારા ખાતે પ્રોબેશનલ પીએસઆઈ તરીકે ફરજ બજાવતા અર્ચના એમ. રાવલને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે મહીલા બ્રહ્મરત્ન એવોર્ડ એનાયત કરાયો હતો.

કાર્યક્રમમાં બ્રહ્મસમાજની મહીલાઓની શક્તિ અને ધૈર્ય વિશેનુ આખ્યાન રજુ કરવામા આવ્યુ હતુ સાથે જ બ્રહ્મસમાજની શક્તિની પરાકાષ્ટા અને સમાજમા તેનૌ બલિદાનનુ મહત્વ સમજાવાયુ હતુ.આ કાર્યક્રમમા બ્રહ્મસમાજના હોદેદારો સહીત અનેક રાજકીય આગાવાનો સહીત મોટી સંખ્યામા બ્રાહ્મણો હાજર રહ્યા હતા અને હાજર અન્ય બ્રહ્મરત્નોનું પણ સન્માન કરવામા આવ્યુ હતુ.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.