Abtak Media Google News

નલિયા અબડાસા કચ્છ -અબડાસા  તાલુકા પંચાયત ના અઢીવષં પુણ થતા તાલુકા પમુખ તથા ઉ.પમુખ ના ફોમ રજુ કરવા મા આવેલ હતા.

અનુશિયાતિ ના શીટ હોવાથી અજબાઇ ગોરડીયા બીનહરિફ જાહેર થયા ઉ.પમુખ શ્રી હકુમત જુવાન શિહ જાડેજા ને  સહમતીથી વરણી કરવા મા આવેલ છે.

હકુમતશિહ નુ નામ તાલુકા સદશ્ય  જુવાનશીહ જાડેજા એ દરખાસ્ત કરી હતી તેમને ટેકો  અબડાસા
તાલુકા ના સદસ્ય જયદિપ શિહ જાડેજા એ આપેયો હતો સર્વાનુમતે વરણી થઈ છે.

નવ નીમણુક થયેલ પમુખ તથા ઉપપ્રમુખ ને જીલ્લા માથી આવેલ પ્રવિણશિહ વાઢેર શુભેચ્છા પાઠવેલ હતી  આ  તાલુકાના  પંચાયત ના તમામ સભ્યોએ હાજરી આપી હતી તેયાર બાદ મો-  મીઠુ કરવા મા આવેલ હતું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.