Abtak Media Google News

જીડબલ્યુએલઆઇ દ્વારા એનસી-32,33 અને 34 ખાતે સમ્પ સફાઇની કામગીરી સબબ શટડાઉન લેવાનું હોય રાજકોટને પૂરતા પ્રમાણ નર્મદાનીર નહીં મળે: બુધવારે વોર્ડ નં.4 (પાર્ટ), ગુરૂવારે વોર્ડ નં.2 (પાર્ટ), વોર્ડ નં.3 (પાર્ટ), વોર્ડ નં.5 (પાર્ટ), વોર્ડ નં.18 (પાર્ટ) જ્યારે શુક્રવારે વોર્ડ નં.7 (પાર્ટ), વોર્ડ નં.14 (પાર્ટ) અને વોર્ડ નં.18 (પાર્ટ) વિસ્તારમાં પાણી વિતરત બંધ રહેશે

કોર્પોરેશન દ્વારા આજે શહેરના અલગ-અલગ 6 વોર્ડમાં પાણીકાપનો કોરડો લોકો પર વિંઝવામાં આવ્યો છે. દરમિયાન ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીમીટેડ દ્વારા આગામી 9 થી 11 ફેબ્રુઆરી દરમિયાન નર્મદા કેનાલના 32, 33 અને 34 પ્રોજેક્ટ ખાતે સમ્પ સફાઇ અને અન્ય કામગીરી સબબ શટડાઉન લેવાનું હોવાથી રાજકોટને જરૂરીયાત મુજબ નર્મદાના નીર મળશે નહીં જેના કારણે બુધવારથી સતત ત્રણ દિવસ ફરી શહેરમાં અલગ-અલગ વોર્ડમાં પાણી વિતરણ બંધ રાખવામાં આવશે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ તા.9ના રોજ ગ્રીનલેન્ડ ચોકડી અને બેડી ઇએસઆર હેઠળ આવતા વોર્ડ નં.4 (પાર્ટ), તા.10ને ગુરૂવારે જ્યુબેલી(જંક્શન), ગ્રીનલેન્ડ અને તિરૂપતી હેડવર્કસ હેઠળના વોર્ડ નં.2 (પાર્ટ), વોર્ડ નં.3 (પાર્ટ), વોર્ડ નં.5 (પાર્ટ), વોર્ડ નં.18 (પાર્ટ) જ્યારે તા.11ને શુક્રવારના રોજ જિલ્લા ગાર્ડન તથા સ્વાતિ ઇએસઆર-જીએસઆર હેઠળના વોડ નં.7 (પાર્ટ) વોર્ડ નં.14 (પાર્ટ) અને વોર્ડ નં.18 (પાર્ટ)માં પાણી વિતરણ બંધ રહેશે.

જેમાં ગ્રીનલેન્ડ વર્ક્સ હેઠળના વોર્ડ નં.4ના મીરા પાર્ક 1, ચિત્રકૂટ પાર્ક, વૃંદાવન વિલા 1-2-3, ડી માર્ટ, વિઝન સ્કુલ,શાંતિ સદન કોમ્પ્લેક્ષ, જય શક્તિ પાર્ક, વૃંદાવન પાર્ક 1,વૃંદાવન પાર્ક 2, વૃંદાવન પાર્ક 3, નરશી મેહતા આવાસ, ગણેશ કોમ્પ્લેક્ષ, ઉધમસિંહ આવાસ, મધુવન પાર્ક, પંચવટી પાર્ક, ગોકુલ ધામ રેસીડેનસી, તુલસીપાર્ક, શીવધારા સોસાયટી, ગુરૂદેવ પાર્ક 1 તથા 2(50 ફુટ રોડ), લક્ષ્મણ પાર્ક, અંબિકા પાર્ક, શિવ પરા, ગુરુદેવ પાર્ક ગેઈટ 1 તથા 2(કુવાડવા રોડ), એલ જી પાર્ક, ચિત્રકૂટ પાર્ક, સોમનાથ રીયલ હોમ, નિત્યમ વિલા, ભોલેનાથ રેસીડેનસી, શિવ શક્તિ પાર્ક, શ્રીનાથ પાર્ક, રાજનગર, શિવ રંજની, અંબિકા પાર્ક,રામ પાર્ક, કસ્તુરી, કિંજલ પાર્ક, ચામુંડા સોસાયટી, ભગવતી પાર્ક, આર જે ટી, તીર્થ, રોહિદાસ પરા, શાનદાર રેસીડેન્સી- 1 તથા 2, હરિદર્શન, શ્રી બંગલો, લોકમાન્ય તિલક આવાસ, આર્ય કૃતિ, ખોડીયાર પાર્ક, રઘુવીર પાર્ક, સતનામ પાર્ક, સત્યમ પાર્ક, પંચરત્ન, જમના પાર્ક, રામાણી પાર્ક,ગંગા પાર્ક,સુખ દેવ પાર્ક,જલારામ પાર્ક,અક્ષર પાર્ક,આર કે ડ્રીમલેન્ડ 1તથા 2,વાલ્મીકી પાર્ક,શિવમ પાર્ક,હરસિધ્ધિ પાર્ક,તિરુપતિ પાર્ક ,બાલાજી પાર્ક,ગણેશ પાર્ક 1તથા2,સરદાર પટેલ પાર્ક,અમૃત પાર્ક,શ્રી પાર્ક ,ગાંધી વસાહત,ચામડિયા પરા,ગણેશ નગર,લાતી પ્લોટ,ગાયત્રી ધામ,શિવાજી પાર્ક,શિવાજી પાર્ક મફતિયાપરા,ભરવાડ વાસ.

બેડી હેડવર્કસ હેઠળના વોર્ડ નં.4ના વેલનાથ પરા, સાગર પાર્ક, સાઈ પાર્ક, કબીર ધામ, સ્કાય રેસીડેનસી, રાજ લક્ષ્મી ,સોહમ નગર,રાધિકા પાર્ક,આર ડી રેસીડેનસી, સીધી વિનાયક પાર્ક, ઓમ પાર્ક, હરી નગર, સુખ સાગર પાર્ક, અર્જુન પાર્ક, શિવમ પાર્ક,બજરંગ પાર્ક,સીતારામ પાર્ક,શાંતિ બંગલો,સરદાર એવનયુ,સીતારામ પાર્ક સૂચિત,ઘનશ્યામ નગર,આનંદ એવનયુ,સેટેલાઇટ પાર્ક,રાધા મીરા પાર્ક,શ્રી વાટીકા,આસ્થા વેનટીલા,ઇન્દ્રપ્રસ્થ 1તથા2,વૈદિક વિહાર,બ્રમ્હાણી પાર્ક 1 થા 2, રામ પાર્ક, રાજ રેસીડેન્સી, ઠાકોર દ્વાર 1 તથા 2, જય,ગુરુદેવ પાર્ક, પંચવટી સોસાયટી,વ્રજભુમી રેસીડેનસી,શ્રી રેસીડેનસી,રિયાન રેસીડેનસી,રાજમોતી રેસીડેનસી,શક્તિ પાર્ક,પુષ્કરધામ રેસીડેનસી,જયસન પાર્ક, રોયલ રેસીડેનસી, સંગીતા પાર્ક, 54/1-2-3,25 વારીયા, જય જવાન જય કિશાન સોસાયટી, ઉત્સવ પાર્ક, ધારા એવન્યુ, ચંદ્ર પાર્ક, જય પ્રકાશનગર, સુખ સાગર પાર્ક, અંબિકા પાર્ક, હરી સાગર પાર્ક, મારુતી નંદન, યોગી પાર્ક, આનંદ પાર્ક, અભિરામ પાર્ક, તેજ રેસી, કલ્પતરુ, શિવ ધારા સી, સ્વસ્તિક વિલા, સિલ્વર પાર્ક, સદગુરુ પાર્ક,ક્રાંતિમાનવ સેવા સ્મસાન મફતીયાપરા લાલપરી,વિનાયક ફ્લેટ,25 વરીયા એકતા સોસાયટી,બદરી પાર્ક,શિવમ પાર્ક,રામ પાર્ક ,અલી કાદર પાર્ક,વંદે માતરમ પાર્ક.

તિરૂપતીનગર હેડવર્કસ હેઠળના વોર્ડ નં.18ના ગોકુલપાર્ક, ન્યુ ગણેશ સોસાયટી, જુનું ગણેશ સોસાયટી, તિરૂપતેનગર, જુનું રાધેશ્યામ, નવું રાધેશ્યામ, નવું સ્વાતેપાર્ક, નવું સ્વાતેપાર્ક, માધવ સોસાયટી, આસોપાલવ સોસયટી, સુભમ સોસાયટી, બાલજી પાર્ક, હાપલિયા પાર્ક, રિધ્ધી સિધ્ધી સોસાયટી, ભુવનેશ્વરી સોસાયટી, સત્યમપાર્ક, ગોવિંદ ગ્રીન સોસાયટી, રામેશ્વર પાર્ક, શ્રમજીવી સોસાયટી, નંદનવન સોસાયટી, સોમનાથ પાર્ક, સદભાવના સોસાયટી, કૈલાશપાર્ક, શ્યામ પાર્ક, શિવધામ પાર્ક, રામ રણુંજાનગર, પટેલપાર્ક, સંતોષપાર્ક, ગુજરાત હાઉસીંગ બોર્ડ, શ્રી હરી ઇંડસ્ટ્રીઝ, શિવધારાપાર્ક, માટેલપાર્ક, ખોડલધામ-3, શિવધામ 25 વારીયા, 50,

જ્યુબેલી જંક્શન તરફ હેઠળના વોર્ડ નં.3 મોચીનગર, પરસાણાનગર, જંકશન પ્લોટ સોસાયટી અને વોર્ડ નં.2ના  શ્રોફ રોડ, હરીલાલ ગોસલીયા માર્ગ, સરકારી કવાર્ટસ, સાયલાનો ઉતારો, નકુમ શેરી, પ્રેસ રોડ, રૂડા ઓફિસ વિસ્તાર, ગોંડલનો ઉતારો, આરતી એપાર્ટમેન્ટ, તાર ઓફિસ પાછળ, ગણાત્રાવાડી, દાતારનો તકિયો, સિવિલ હોસ્પિટલ,

ગ્રીનલેન્ડ હેડવર્કસ હેઠળના વોર્ડ નં.5ના અલકા પાર્ક, ભગીરથ સોસા., ગાંધી સ્મૃતિ સોસા-1-2, ગ્રામલક્ષ્મી સોસા., ગ્રીનગોલ્ડન પાર્ક, ગુજરાત સોસા., ગુલાબવાડી, હનુમાનપરા, હરિદ્વાર પાર્ક, ખોડીયાર પાર્ક, કોહિનૂર પાર્ક, એલ.પી.પાર્ક, લાખેશ્વર સોસા., લાલપરી મફતીયાપરા, માલધારી સોસા., માંન્છાનગર ખાડો, મનહર સોસા.,  મણીનગર, માર્કેટિંગ યાર્ડ હુડકો ક્વાર્ટર, મારૂતીનગર-1-2-3, મીરાપાર્ક, નારાયણ નગર, નરસિંહનગર, નવાગામ આવાસયોજના, નવાગામ શક્તિ સોસા. 56ન્યુ, ન્યુ ગાંધી સ્મૃતિ સોસા., ન્યુ શક્તિ સોસા., પટેલ પાર્ક, પેડક સંસ્થા, પ્રજાપતિ નગર, રામપાર્ક, રાધેપર્ક, રઘુવીર પાર્ક, રણછોડનગર, રણછોડવાડી-1-2,  રત્નદીપ સોસા., સદગુરુ રણછોડનગર, સંતકબીર સોસા., સરદાર પટેલ કોલોની, સેટેલાઇટ પાર્ક, શિવમનગર, શિવનગર, શિવ સૃષ્ટી સોસા.-1-2-3, શ્રીરામ સોસા., શ્યામપાર્ક, સિધ્ધીવિનાયક સોસા., સીતારામનગર, વ્રજભુમી માલધારી સોસા., વલ્લભનગર, વાલ્મીકી આવાસ યોજના, રુન્દાવન સોસા., ઝરીયા સોસા.,

જીલ્લા ગાર્ડન હેઠળના વોર્ડ નં.7 કરણપરા, પ્રહલાદપ્લોટ, રામનાથપરા, દિવાનપરા, હાથીખાના, કોટક શેરી. વર્ધમાન નગર અને વોર્ડ નં.14ના લક્ષ્મીવાડી, ગુંદાવાડી, કેવડાવાડી, લલુડી વોકડી, બાપુનગર, બાપુનગર સ્લમ ક્વાટર,

ગોવિંદપરા, કોઠારીયા કોલોની (પાર્ટ), પુજારા પ્લોટ (પાર્ટ), સોરઠીયા વાડી, જયરાજ પ્લોટ, કુંભારવાડા, હાથીખાના (પાર્ટ), સોરઠીયા પ્લોટ, ઘાંચીવાડ, નવયુગપરા, મીલપરા (પાર્ટ), ગોવિંદપરા, કોઠારીયા કોલોની (પાર્ટ), પુજારા પ્લોટ (પાર્ટ), સોરઠીયા વાડી, જયરાજ પ્લોટ, કુંભારવાડા, હાથીખાના (પાર્ટ), સોરઠીયા પ્લોટ, ઘાંચીવાડ, નવયુગપરા, મીલપરા (પાર્ટ)

સ્વાતિ હેડવર્ક્સ હેઠળના વોર્ડ નં.18ના ગુલાબનગર,સોમનાથ ઇંડસ્ટ્રીઝ, ઇશ્વરપાર્ક, શ્રદ્ધાપાર્ક, શિવપાર્ક, મંગલપાર્ક, રાધાપાર્ક,આદર્શપાર્ક, શ્યામપાર્ક, રામેશ્વર રેસીડેંસી, રેઇનબો રેસીડેંસી, જયપાર્ક, શિવ સાગરપાર્ક, સુરભી રેસીડેંસી, જયરામપાર્ક, મયુર પાર્ક, સિલ્વર રેસીડેંસી, ખોડલધામ, સુરભી રેસીડેંસી, શ્યામકિરણ સોસાયટી, આદર્શ ગ્રીન, આદર્શ શિવાલય, આદર્શ શિવાલય-2, શનપાર્ક,  પ્રમુખરાજ સોસાયટી, ગધાધરપાર્ક, શિવ સાગર પાર્ક, શ્રી રામ વાટીકા, ગોલ્ડન રેસીડેંસી, સત્યમપાર્ક, સુંદરમપાર્ક, નવું રાધેશ્યામ પાર્ક, આસોપાલવ વાટીકા વિસ્તારમાં પાણી વિતરણ બંધ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.