Abtak Media Google News

પાદરાના રણુ મંદિર ખાતે યોજાનારા  કાર્યક્રમ માટે રાજકોટથી બસની  વ્યવસ્થા ‘અબતક’ મીડિયાની શુભેચ્છા મુલાકાતે આવેલા આયોજકોએ આપી માહિતી

સમસ્ત શ્રીમાળી સોની પાટડીયા  પરિવાર દ્વારા તા.25.12ને રવિવારના રોજ 26મો નવચંડી યજ્ઞ તથા વાર્ષિક સ્નેહ મિલન કાર્યક્રમ પાદરાના રણુ મંદિર ખાતે યોજાનાર છે. ‘અબતક’ મીડિયાની  શુભેચ્છા મુલાકાતે  આવેલા જીજ્ઞેશભાઈ વાગડિયા, મનીષભાઈ પાટડીયા, ભાવિનભાઈ વાગડિયા, કમલેશ  પાટડીયા, નિલેશભાઈ જરીયા, કમલેશભાઈ પાટડીયાએ વિશેષ વિગતો આપી હતી.

Screenshot 14 9

સમસ્ત શ્રીમાળી સોની પાટડિયા પરિવાર દ્વારા 26 મો નવચંડી યજ્ઞ તથા વાર્ષિક સ્નેહ સંમેલન  પાદરાના રણુ મંદિર ખાતે યોજાશે સમસ્ત શ્રી માળી સોની પાટડિયા પરિવાર દ્વારા 26 મો નવચંડી યજ્ઞ તથા વાર્ષિક સંનેહ સંમેલન તા. 25/12/નાં રવિવાર નાં દિવસે આયોજન કરવામાં આવ્યું છે. સવારે 6:00 કલાકે મંગળા આરતી સવારે 7.30 નવચંડી યજ્ઞ પ્રારંભ થશે સવારે 8.30 કલાકે ધજા આરોહણ તથા 10.30 કલાકે દીપ પ્રાગટય તથા સ્તુતિ વંદના સવારે 11 કલાકે મહંત  આશીર્વચન બપોરે 1.30 કલાકે શ્રી ફળ હોમવાનું તથા આરતી કરવામાં આવશે. નવચંડી યજ્ઞ નાં મુખ્ય યજમાન હર્ષદભાઇ પ્રાગજીભાઇ પાટડિયા તથા ભોજનના દાતા દિનકરભાઇ ચીમનલાલ પાટડિયા પરિવાર  રહેશે.રાજકોટ શહેરથી રંણુમંદિર જવા માટે બસ નું આયોજન કરવામાં આવ્યું છે.બસમાંં નામ લખવા માટે જીજ્ઞેશ વાગડીયા મોબાઇલ નંબર 9723390909 કલ્પેશભાઇ પાટડિયા , કેતનભાઇ પાટડિયા નો  સંપર્ક સાધવા જણાવાયું છે.આ 26 મો નવચંડી યજ્ઞ તથા વાર્ષિક સ્નેહ સંમેલન માં સમસ્ત શ્રી માળી સોની પાટડિયા પરિવારના આશરે 2700 જનમેદની ઉમટી પડશે.

સમસ્ત શ્રી માળી સોની પાટડિયા પરિવાર રંણુ કાર્યવાહક સમિતિ નાં હોદ્દેદારો ગીરીશભાઈ માણેકલાલ પાટડિયા વિપુલભાઈ સૂર્યકાંત પાટડીયા વિજયભાઇ માણેકલાલ પાટડીયા મહેશભાઇ પાટડીયા જયેશભાઈ ડાયાલાલ પાટડીયા ઉપેન્દ્રભાઈ ઈશ્વરલાલ પાટડીયા મહેશભાઇ ગોરધનભાઈ પાટડીયા અમદાવાદ રાજેશભાઈ લાલુભાઇ પાટડીયા પ્રવીણભાઇ ત્રિભોવનદાસ પાટડીયા પ્રકાશભાઇ ભગવાનદાસ પાટડીયા સચિનભાઇ જગદીશભાઈ પાટડીયા આશિષભાઇ કમલેશભાઇ પાટડીયા વડોદરા હર્ષદભાઇ શાંતિલાલ પાટડીયા હળવદ જીગ્નેશ નટવરલાલ વાગીયા કલ્પેશભાઈ હસુભાઈ પાટડીયા નલીનભાઈ જેંતીલાલ પાટડીયા રાજકોટ નિલેશભાઇ શાંતિલાલ જડિયા ગોંડલ સુમનભાઈ અરવિંદભાઇ પાટડીયા વિરમગામ ચિરાગભાઈ અશોકભાઇ પાટડીયા બચાવ નવીનભાઇ દેવશીભાઈ પાટડીયા પુના ધીરુભાઇ રમણલાલ પાટડીયા સુરત હર્ષદભાઇ પ્રાગજીભાઇ પાટડીયા ભુપેન્દ્રભાઇ નટવરલાલ પાટડીયા દિનકરભાઇ ચીમનલાલ પાટડીયા હરીશ ભાઇ કિશનલાલ પાટડીયા મનહરલાલ વીરજીભાઈ પાટડીયા નિલેશભાઈ ચંદ્રકાંતભાઈ પાટડીયા આણંદ મયુરભાઈ અરવિંદભાઈ પાટડીયા આલારસા દિલીપભાઈ ચંપકલાલ પાટડીયા આસોદર મહેન્દ્રભાઈ હિંમતલાલ પાટડીયા પ્રદીપભાઇ હિંમતલાલ પાટડીયા ભરતભાઈ પાટડીયા નડિયાદ હિરેનભાઈ પ્રવીણભાઈ પાટડીયા પંકજભાઇ પાટડીયા સંદીપભાઇ મનુભાઈ પાટડીયા પાદરા ચંદ્રેશભાઇ દિનેશભાઈ પાટડીયા રાણપુર જયેશભાઇ પ્રવીણભાઈ પાટડીયા બોટાદ કેતનભાઇ ઘનશ્યામભાઈ પાટડીયા ઉમેદભાઈ પાટડીયા ધાંગધ્રા જીતેન્દ્રભાઇ હિંમતલાલ પાટડીયા લીમડી દિલીપભાઇ બચુભાઈ પાટડીયા મહેસાણા જીગ્નેશ વાગડિયા કલ્પેશુભાઈ પાટડીયા પરેશભાઈ પાટડિયા નિલેશભાઈ શાંતિલાલ જડિયા કમલેશભાઇ પાટડીયા શૈલેષભાઇ પાટડીયા કેતનભાઇ પાટડીયા રાજકોટ વિગેરે શહેરમાં હોદ્દેદારો દ્વારા આ કાર્યક્રમમાં સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.