Abtak Media Google News

નયારાનાં વાઈસ પ્રેસીડેન્ટ દિપક અરોરાની ‘અબતક’ સાથેની મુલાકાત દરમિયાન પેટ્રોકેમીકલ અને રીફાઈનરી ક્ષેત્રે આગામી સમયમાં વિકાસના કાર્યો અંગે કરી ચર્ચા

રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે તેલ ઉત્પાદન ક્ષેત્રે જોડાયેલ કંપની નયારા એનર્જી જેને એક સમયે એસ્સારથી ઓળખાતી ઓઈલ રિફાઈનરીની કંપની હાઈડ્રોકાર્બન વેલ્યુ ચેન અને રિફાઈનરી ક્ષેત્રે ભારતના રિટેલ માર્કેટમાં ખુબજ પ્રચલીત છે ત્યારે નયારા એનર્જીના વાઈસ પ્રેસીડેન્ટે ‘અબતક’ મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી.

એસ્સારથી નયારાની તમારી જર્ની તથા ભવિષ્યમાં શું પ્લાનિંગ છે. નયારાનો સંધી વિચ્છેદ કરીએ તો ન્યા ઓર એરા. હિન્દી અને ઈંગ્લીશનો સમાવેશ થયો છે. ન્યા હિન્દીથી અને એરા ઈંગ્લીશ બંનેથી ન્યારા બન્યું છે. નામ એ માટે બનાવવામાં આવ્યું કે, મેનેજમેન્ટનું થીકીંગ એ હતું કે, કાંઈક નવા વિચાર લઈને આવશું અને નવા વિચારને લઈને કંપનીને આગળ વધારશું. લગભગ દોઢ વર્ષ થઈ ગયું એકઝીબીશન થયું તેને ૩ તેના શેર હોલ્ડરર્સ છે.

કેફીકપુરા, રો નેફટ તથા બીજા પણ કમેજર શેર હોલ્ડર્સ છે. એક વર્ષ પછી થોડીક એકસપેન્શનનું પ્લાનીંગ ચાલુ કરી દીધું છે. આવતા વર્ષે ક્ધટ્રકશન સ્ટેટ પર આવી જશે. એકસપેન્શન આવતા વર્ષથી શરૂ થઈ જશે. રીટેલમાં એકસપેન્શન અમે પાંચ હજાર પેટ્રોલપંપ ઈન્ડિયામાં બનાવી દીધા છે. અમારો ઈરાદો એવો છે કે, ૬ હજારથી વધુ ૭ હજાર સુધી લઈ જઈએ. ઓવરઓલ પેટ્રોલીંગ પ્રોડકટની માર્કેટ બરોબર છે. ગ્રોથ ઘણો છે. વીથ આઉટ એનર્જી કાંઈ જ નથી.

પ્રશ્ન:- વીથ આઉટ એનર્જી કાંઈ જ નથી જે સ્ટ્રેટેજીકન પાર્ટનરશીપનો બેનીફીટ મળશે. રશિયા પણ ઓઈલમાં પાવરફુલ છે. તેનો બેનીફીટ ઈન્ડિયામાં કેવી રીતે થશે. પબ્લીક અને કંપનીને કઈ રીતે થશે ?

જવાબ:- રોઝનેફટની વાત કરીએ તો ઈન્ડિયાની સેક્ધડ લાજેસ્ટ કંપની છે. તેમની પાસે ફુડ ઓઈલ રિઝવડ છે. ઘણી બધી ક્ધટ્રીઝમાં છે. માડલ ઈસ્ટ યુરોપમાં છે. ઘણી બધી જગ્યાએ સ્પ્રેડ થયેલ છે. આ કંપની ઈન્ડીપેન્ડન્ટ છે તે પ્રોફેશનલ કંપની છે.

તે રીતનું ટાઈઅપ નહીં મળી શકે તેની ગ્લોબલ સ્કીલનો એડવાન્ટેજ મળે. તેમનો ઈરાદો છે. ઈન્ડીપેન્ડન્ટ કંપની છે તેથી ઈન્ડીપેન્ડન્ટલી ઓપરેટ થવી જોઈએ. પ્રોફેશનલ મેનેજમેન્ટ પોતાની પ્રોફેશનલ મેનર્સથી પ્રોફીટેબલ કંપની બનાવે તે રીલેશનશીપ છે. જરૂર પણ કંપની ખુબ જ પ્રોફેશનલી તથા ઈન્ડીપ્રેન્ડન્ટ ઓફ ઓલ અધર ઈન્વેસ્ટર્સ છે. આર ઈન્વેસટર્સ અને અહિંયા ઓપરેટર છે તે પ્રોફેશનલ મેનેજમેન્ટ તે તેને મેનેજ કરે છે.

પ્રશ્ન:- ફયુચરમાં શું એકસ્પાન્ડ કરવાનો પ્લાનીંગ છે.

જવાબ:- આવતા વર્ષથી પેટ્રોકેમીકલ કોમ્પ્લેક્ષ શરૂ થઈ જશે. પોલી પ્રોપ્લીનમાં ગ્રોથનું કાર્ય આવતા વર્ષથી શરૂ થઈ જશે જે માટે ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. આવતા વર્ષથી ક્ધસ્ટ્રકશનસ પણ શરૂ થઈ જશે. પહેલા ફેઝમાં પ્રોલી-પ્રોપ્લીનનું કાર્ય પૂર્ણ થશે. ત્યારબાદ ઓવરઓલ ફાઈનીંગ કેપેસીટી વધારવાનું કાર્ય પૂર્ણ કરીશું. ફર્મનું પ્લાનીંગ હજુ નથી થયું પરંતુ પોલી-પ્રોપ્લીનને વધારીશું તે ચોકકસ છે.

પ્રશ્ન:- ઈન્ડિયામાં નેચરલ ગેસ વિશે બહુ મોટો પડાવ છે ત્યારે નયારાનો પ્લાન છે તમારું થીકીંગ શું છે ?

જવાબ:– નયારા એકસ્પ્લોરેશનમાં તો છે જ નહીં. અત્યારે ગેસ એકસ્પ્લોરેશનને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું જે કોલ બેઈઝડ મિથેઈનના બ્લોકસ છે. અત્યાર સુધી સેલ ગેસ જોવાઈ જ નથી રહ્યું. પરંતુ યુરોપમાં તથા યુએસમાં સેલ ગેસનું પ્રમાણ વધુ છે પરંતુ કોલ બેઈઝડ મિથેઈનનું પોટેન્સીયલ અહીં જોવા મળી રહ્યું છે તે સારી બાબત કહી શકાય.

પ્રશ્ન:- કોઈ પણ કોર્પોરેટ કંપની તેની ટેકનીકલ સ્ટ્રેટેજી કઈ રીતે તૈયાર કરે છે ?

જવાબ:- જો વાત કરવામાં આવે તો સીઈઓ-સીએફઓ તથા અમુક કી પર્સન્સને જ બદલવામાં આવ્યા છે બાકી જે પઘ્ધતિ છે તે એઝ ઈટ ઈઝ છે તથા જે નેચરલ કોઝમાં એટ્રેશન હોય છે તે એઝ ઈટ ઈઝ જ હોય છે તેમાં કોઈ સીગનીફાઈડ ચેન્જીસ નથી આવતા. કારણકે ઓપરેટીંગ એસેપ્સની દેખાદેતી ન કરી શકાય. પ્રોફીટેબલ ઓપરેશનને જેમ છે તેમ રાખવું બુદ્ધિમતાની નિશાની છે.

પ્રશ્ન:- ગ્લોબલ ક્રુડની સ્થિતિ અપડાઉન થતી હોય છે ત્યારે ભવિષ્યમાં ક્ષમતા વધારી ભારત વિદેશના દેશો સાથે સંકલન કરી શકશે ?

જવાબ:- ક્રુડ ઈમ્પોર્ટ કરવામાં ઘણી વખત ફોરેન એકસચેન્જને કારણે અમુક પ્રશ્નો આવતા હોય છે પણ આપણી પાસે વધુ પ્રમાણમાં ક્રુડ ઉપલબ્ધ નથી માટે અમુક પડકારો તો રહેવાના. ભારતમાં હાલમાં જે જરૂરીયાત છે તે મુજબનું ક્રુડ ઉપલબ્ધ નથી તેને વધુ એકસપાન્ડ કરવાની જરૂર છે જેની અસર વિદેશી વિનીમય ઉપર જોવા મળતી હોય છે.

પ્રશ્ન:- સેલ્યુમેર એનર્જીની આજે ડિમાન્ડ વધી છે તો ભારતની વસ્તી પ્રમાણે કઈ રીતે તેનું સંચાલન થઈ શકશે ?

જવાબ:- આપણા દેશમાં સુર્યઉર્જાનો ઉપયોગ ખુબ જ ઓછો થાય છે માટે સનલાઈટ એનર્જીની ક્ષમતાને ધ્યાનમાં રાખી ઈન્ડિયાની ડોમેસ્ટીક કંપનીઓએ તૈયારી બતાવવી પડશે. એનર્જીનો સંગ્રહ કરી શકાતો નથી પરંતુ પ્રોડકશન અને ક્ધઝપશન બેલેન્સ જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.