Abtak Media Google News

નવાબંદર મરીન પોલીસે તડ ગામના ખારામાંથી હાજર મળી આવેલ આરોપી શાંતીલાલ ભીખાભાઈ મકવાણા રમેશભાઈ ભાણાભાઈ મકવાણા રહે.તડ તા. ઉના વાળો ભરતભાઈ લાખાભાઈ ચૌહાણ તથા હાજર નહી મળેલ આરોપી બાબુભાઈ ઉર્ફે લંગડી અરજણભાઈ ચાવડાના કબજામાંથી પરપ્રાંતના ઈગ્લીશ દારૂ ની ૧૮૦ એમ.એલ ભરેલ બોટલ નં. ૩૩૬, કિ.રૂ.  ૧૬૮૦૦ તથા ઈગ્લીશ બીયરના ટીન ૫૦૦ એલ ભરેલ બીયર ટીન નં. ૪૮ કિ. રૂ. ૪૮૦૦ મળી કુલ કિ. રૂ  ૨૧૬૦૦નો પ્રોહી મુદામાલ પકડી પાડેલ.

બીજા બનાવમાં વાહન ચેકીંગ દરમ્યાન ફોરવ્હીલમાં ઈગ્લીશ દારૂ ની ૭૫૦ એમઅલે ભરેલ બોટલ નં. ૧૨ કિ. રૂ. ૯૬૦૦ તથા ઈગ્લીશ બીયરના ટીન ૫૦૦ એલ ભરેલ બીયર ટીન નં. ૧૯ કિ. રૂ. ૧૯૦૦ મળી કિ. રૂ. ૧૧૫૦૦ તથા ફોરવ્હીલ કી. રૂ . ૧૫૦૦૦૦ મળી કુલ કિ. રૂ . ૧૬૧૫૦૦ ના મુદામાલ સાથે આરોપી ઈરફાન ઈબ્રાહીમભાઈ હાલા અને અખ્તર યુસુફભાઈ કાસમાણીને પકડી પાડવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.