Abtak Media Google News

છેલ્લા ચાર વર્ષથી નિયમોની કારણે શહેરનો વિકાસ ‚રૂઘાયો હતો: નવો પ્લાન મંજુર થતા શહેરીજનોમાં હર્ષની લાગણી

સુરેન્દ્રનગર શહેર અને આજુબાજુના ગામડાઓના વિકાસ માટે સરકારે જાહેર કરેલા સ્વુડા બાદ અનેક સમસ્યા ખડી ઇ હતી. તેમાં ખાસ કરીને તૈયાર કરવામાં આવેલા વિકાસ પ્લાનને લઇને અનેક સવાલો સો વિરોધનો વંટોળ ઉઠયો હતો. શહેરીજનો માટે સળગતો ઇસ્યૂ બની ગયેલ વિકાસ પ્લાનમાં ફેરફાર કરવા અગ્રણીઓ ગાંધીનગર સુધી દોડતા ઇ ગયા હતા. ત્યારે તાજેતરમાં ગાંધીનગરી સ્વુડાનો નવો વિકાસ નકશો તૈયાર કરીને જાહેર કરાયો હોવાની ઘોષણા તા શાંત પડેલા સ્વુડાનો સળવળાટ પુન: શરૂ ઇ ગયો છે.

આ અંગે મળતી માહિતી મુજબ ચાર વર્ષ પહેલાં સુરેન્દ્રનગર-વઢવાણ અર્બન ડેવલોપમેન્ટ ઓોરીટી(સ્વુડા) જાહેર કરીને નવો વિકાસ પ્લાન જાહેર કરાયો હતો. પરંતુ ચાર વર્ષ વા છતા સ્વુડાએ શહેરનો વિકાસ કરવાની જગ્યાએ વિનાશ કર્યો હોય તેવી સ્િિત સર્જાઇ હતી. ગામડાના લોકોના વિરોધ સામે ઝૂકેલી સરકારે પ્રમ સ્વુડામાંી ગામડાઓને બાકાત કરવા પડયા. ત્યારબાદ લાખો રૂપીયાનો ખર્ચ કરીને આડેધડ રીતે તૈયાર કરવામાં આવેલા વિકાસ નકશાની સામે અનેક સવાલો ખડા યા હતા. આી ખેડૂતો, બિલ્ડરો સહિત શહેરીજનોમાં રોષ ભભૂકી ઉઠયો હતો. અને આંદોલનના મંડાણ પણ ઇ જતા સરકાર હરકતમાં આવી ગઇ હતી. આી ખાસ કરીને બિલ્ડરોની સો રાજકિય આગેવાનોમાં જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપભાઇ પટેલ, ધારાસભ્ય વર્ષાબેન દોશી, આઇ.કે.જાડેજા, વીપીનભાઇ ટોળીયા તા બીનરાજકિય રીતે ઘનજીભાઇ પટેલ, મોહનભાઇ પટેલ, લક્ષમણભાઇ પટેલ તા સુરેન્દ્રનગર વઢવાણ બિલ્ડર એસોસીએસના પ્રમુખ મનોહરસિહ રાણા, હિતેશભાઇ બજરંગ, ઘનશ્યામભાઇ સાવધરીયા, કે.સી.શાહ, દિલુભા પરમાર સહિતના લોકોએ પણ પોત પોતાની રીતે પ્રયાસો કર્યા હતા. ત્યારે વર્તમાન સમયે રાજય સરકારે બિલ્ડરોનીમોટા ભાગની માંગણીઓને સ્વીકારીને નવો વિકાસ નકશો જાહેર કર્યો હોવાની રાજકિય આગેવાનોએ જાહેરાત કરીને સરકારનો આભાર માન્યો છે. જોરાવરનગર સ્ટેટનું ગામ હતુ. આી તેનો ગામતળમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ નવા નકશામાં તેને ગામતળ માંી બાકાત કરાતા વિરોધ યો હતો. આી તેનો ફરીી ગામતળમાં સમાવેશ કરાયાનું જાણવા મળી રહ્યુ છે.

પરીણામે હવે જોરાવરનગરના લોકો ૩ એફએસઆઇ મળશે. જેના લીધે બાંધકામ વધુ કરી શકશે.

અને જમીનના વધુ ભાવ મળશે.  નવા સ્વુડાના નકશામાં ડીપીમાં એગ્રીકલ્ચરલ ઝોન ઘટાડી રેસીડેન્ટ ઝોનમાં વધારો, ફ્રન્ટ ૯ મીટરી ઘટાડી ૪ મીટર, સબ પ્લોટીંગ એરીયા ૬૦ મીટરી ૮૦ મીટર અને  એફએસઆઇ ૧.૨ માં ી વધારી ૧.૮ કરવામાં આવ્યા છે. સ્વુડાના પ્લાનને ફેરફાર કરી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલએ મંજૂરીની મહોર મારતા પ્રજાજનોમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.