Abtak Media Google News

સિલ્વર, ગોલ્ડન પસંદગીના નંબર મેળવવા ઈચ્છતથા નવા વાહન ધારકોએ ઓનલાઈન અરજી કરી શકશે

શહેરમાં હોળી-ધૂળેટીના તહેવારોમાં નવા વાહન ખરીદ કરનાર વાહન ધારકો માટે રાજકોટ આરટીઓ કચેરી ખાતે આગામી દિવસોમાં મોટરકાર માટે જીજે-૩ એલએમ અને બાઈક માટે જીજે૦૩એલએન નવી બે સીરીઝ શરૂ કરવામાં આવનાર છે. ૧ થી ૯૯૯૯ નંબરોમાં સિલ્વર, ગોલ્ડન પસંદગીના નંબરો મેળવવા ઈચ્છતથા વાહન ચાલકોને ઓનલાઈન અરજી કરી શકશે.

આ અંગેની વિગત મુજબ આરટીઓમાં નવી સીરીઝમાં  ગોલ્ડન નંબરો તથા સિલ્વર નંબરોની ઓકશન (હરાજી)થી ફાળવવાનું નક્કી યેલ છે. જેથી આ પ્રકારના ગોલ્ડન નંબરો તથા સિલ્વર નંબરો તથા અન્ય પસંદગી નંબરો મેળવવા ઈચ્છતથા વાહન માલીકો પાસેી ઓનલાઈન અરજી કરવાની રહેશે. જેમાં ગોલ્ડ નંબર મેળવવા માટે ૧,૫, ૭,૯,૧૧,૯૯,૧૧૧,૩૩૩,૫૫૫, ૭૭૭, ૭૮૬,૧૧૧૧, ૧૨૩૪,૨૨૨૨, ૩૩૩૩, ૪૪૪૪, ૫૫૫૫, ૭૭૭૭, ૮૮૮૮, ૯૦૦૦, ૯૦૦૯, ૯૦૯૦,૯૦૯૯, ૯૯૦૯, ૯૯૯૦, ૯૯૯૯ અને સીલ્વર નંબરની પસંદગી માટે ૨,૩,૪,૮,૧૦,૧૮,૨૭ ,૩૬ ,૪૫  ,૬૩,૭૨,૮૧,૯૦,૧૦૦, ૧૨૩,૨૦૦,૨૨૨,૨૩૪,૩૦૦,૩૦૩,૪૦૦,૪૪૪,૪૫૬,૫૦૦ ,૫૬૭,૬૦૦,૬૭૮ ,૭૦૦ ,૭૮૯ , ૮૦૦ ,૮૮૮ ,૯૦૯,૧૦૦૦ ,૧૦૦૧,૧૦૦૮, ૧૧૮૮ ,૧૮૧૮ ,૧૮૮૧ ,૨૦૦૦,૨૩૪૫ , ૨૫૦૦ ,૨૭૨૭ ,૨૭૭૨ ,૩૦૦૦ ,૩૪૫૬ ,૩૬૩૬ , ૩૬૬૩ , ૪૦૦૦ , ૪૪૫૫ , ૪૫૪૫ , ૪૫૫૪ , ૪૫૬૭ , ૫૦૦૦ , ૫૦૦૫ , ૫૪૦૦ ,૫૪૪૫ , ૫૪૫૪, ૬૦૦૦ , ૬૩૩૬ , ૬૩૬૩ , ૬૭૮૯ , ૭૦૦૦ , ૭૦૦૭ , ૭૨૨૭ , ૮૦૦૦ , ૮૦૦૮ , ૮૦૫૫ , ૮૧૧૮ , ૮૧૮૧ નંબરો ફાળવી શકાશે. ગોલ્ડન નંબરની મોટરકાર પ્રકારના વાહનોમાં ઓછામાં ઓછી ફી (અપસેટ પ્રાઈઝ) રૂા.૨૫૦૦૦ છે અને બાઈક માટે ૫૦૦૦ છે. સિલ્વર નંબરની મોટરકાર પ્રકારના વાહનોમાં ઓછામાં ઓછી રૂા.૧૦૦૦૦ છે. અને બાઈક માટે રૂા.૨૦૦૦ છે. ગોલ્ડન સિલ્વર સિવાયના અન્ય પસંદગીના નંબરોમાં મોટરકાર પ્રકારના વાહનોમાં ઓછામાં ઓછી રૂા.૫૦૦૦ છે અને બાઈક માટે રૂા.૧૦૦૦ છે.

1.Banna For Site E1583754161353

ગોલ્ડન, સિલ્વર તથા અન્ય પસંદગીના નંબરોના ઓકશનમાં ભાગ લેવા માટે સેલ ઈનવોઈસની તથારીખ અવા વિમાની તથારીખ તે બે માંથી જે વહેલુ હોય તે તથારીખી સાત દિવસ સુધી ફોર્મ સીએનએમાં અરજી કરનારને અરજી કર્યા તથારીખી ૬૦ દિવસ સુધી પસંદગીના નંબર માટેના ઓકશનમાં ભાગ લઈ શકશે.

ગોલ્ડ, સેલ્વર તેમજ બાકી રહેતથા અન્ય પસંદગીના નંબરો મેળવવા માટે તથા.૧૦-૩-૨૦થી તથા.૧૪-૩-૨૦ બાઈક માટે તથા.૧૫-૩-૨૦ થી તથા.૧૭-૩ સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે તથા તથા.૧૫-૩-૨૦ના રોજ સવારે ૧૧ કલાકી તથા.૧૬-૩-૨૦ બાઈક માટે તથા.૧૮-૩-૨૦ થી ૧૯-૩-૨૦ના સાંજના ૪ કલાક સુધી ઓનલાઈન ઈ-ઓકશન ખુલ્લુ રહેશે તથા તથા.૧૬-૩-૨૦ અને તથા.૧૯-૩-૨૦ના રોજ સાંજના ૫ કલાકે કોમ્પ્યુટર દ્વારા જનરેટ કરેલ ઈ-ઓકશનનું પરિણામ નોટીસ બોર્ડ પર મુકવામાં આવશે. તેમજ પરિવહન સાઈટ પર ઓનલાઈન પણ જોઈ શકાશે. ગોલ્ડન, સિલ્વર તથા અન્ય પસંદગી નંબરો ઓકશન બાદ સફળ અરજદારોનું લીસ્ટ તથા અસફળ અરજદારોનું લીસ્ટ કોમ્પ્યુટર દ્વારા જનરેટ થશે

ગોલ્ડન તથા સિલ્વર નંબરની ઓકશનની પ્રક્રિયા દરમિયાન વાહન સોફટવેરમાં તથા અન્ય કોઈ ટેકનીકલ અનિયમીતતથા ઉભી થશે. તેનું યાંત્રિક નિવારણ થયા બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.